SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ सूर्यप्रनप्तिसूत्रे ___ (२) सूर्य एव पूर्व क्षितिजे आकाशे उद्गच्छति, स च पश्चिमक्षितिजे आकाशे विध्वंसते-विध्वंसमुपयाति । (२ ) (३) भूरियं गोलाकारा लोकश्चायं गोलः, एक एव स्यों भूवश्चतुर्दिक्षु परिभ्रमन् तिर्यग्लोकमध्ये लोकं च पर्यायक्रमेण प्रकाशयति....। ___ (४) एकः सूर्यः पृथिवीकाये-पूर्वपर्वतशिरसि उदेति, तिर्यग्लोकं प्रकाशयन् पश्चिमे पर्वतशिरसि विध्वंसते, द्वितीयदिने द्वितीयः सूर्य उदेति, तृतीयदिने पुनः प्रथम इतिपर्यायक्रमेण एकान्तरौ तौ उदयं व्रजेताम्....। (२ सू) (५) पश्चमस्य मतेऽपि भूरियं गोलाकारा लोकश्चायं गोल-एक एव सूर्यः पृथिवी (१) पूर्व क्षितिज में मरीचि का समुदाय दृश्य होता है, फिर पश्चिम क्षितिज में वह संघात का विध्वंस हो जता है (२) सूर्य ही पूर्व क्षितिज माने आकाश में उदित होता है तथा वह पश्चिम क्षितिज में अस्त हो जाता है (सू० २) (३) सूर्य गोल आकारवाला है यह लोक भी गोल है एक ही सूर्य पृथ्वी की चारों दिशामें भ्रमण करके तिर्यक्लोक में लोकको पर्यायक्रम से प्रकाशित करता है (४) एक ही सूर्य पृथिवीकाय में-पूर्वपर्वत के ऊपर उदित होता है एवं तिर्यक्लोक को प्रकाशित करके पश्चिम पर्वत ऊपर विध्वंसित होता है माने अस्त होता है दूसरे दिन दूसरा सूर्य उदित होता है एवं तीसरे दिन फिरसे पहला सूर्य उदित होता है इस प्रकार पर्याय क्रमसे एक एक दिन का अन्तर करके वे उदित होता है। ___(सू० २) (५) पांचवें के मतसे भी यह पृथ्वी गोलाकार होती है एवं यह लोक भी - (૧) પૂર્વ ક્ષિતિજમાં મરીચિને સમુદાય લેવામાં આવે છે. અને પશ્ચિમ ક્ષિતિજમાં ये संधातना विश्वास थाय छे. (सू० २) (૨) સૂર્ય જ પૂર્વ ક્ષિતિજ અર્થાત્ આકાશમાં ઉદય પામે છે. તથા તે પશ્ચિમ ક્ષિતિજમાં भरत थाय छे. (२) (૩) સૂર્ય ગોળ આકારને છે. આ લોક પણ ગેળ છે, એક જ સૂર્ય પૃથ્વીની ચારે દિશામાં ભ્રમણ કરે છે. તિર્યક લેકમાં પર્યાયક્રમથી લોકને પ્રકાશિત કરે છે. (સૂ) ૧) (૪) એક જ સૂર્ય પૃથ્વીકાયમાં= પૂર્વ પર્વતની ઉપર ઉદિત થાય છે. અને તિર્યક કોને પ્રકાશિત કરીને પશ્ચિમ પર્વત ઉપર વિધ્વંસિત થાય છે. એટલે કે અસ્ત થાય છે. બીજે દિવસે બીજે સૂર્ય ઉદય પામે છે. અને પાછા ફરીથી પહેલે સૂર્ય ઉદિત થાય છે. આ પ્રમાણે પર્યાયક્રમથી એક એક દિવસનું અંતર કરીને બેઉ સૂર્ય ઉદિત થાય છે.( સૂ. ૨) (૫) પાંચમાના મતથી પણ આ પૃથ્વી ગળાકાર છે. અને આ લેક પણ ગળાકાર શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy