SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ सूर्यप्रज्ञतिसूत्रे च सप्तनवति योजनशतानि परिक्षेपेण प्रज्ञप्तानि ॥ तत्र द्वितीयषण्मासस्य प्रथमेऽहोरात्रे यदा-यस्मिन् समये खलु इति निश्चितं सूर्यः बाह्यानन्तरं-सर्ववाह्यानन्तरमक्तिनं द्वितीयं मण्डलमुपसंक्रम्य-अभ्यन्तराभिमुखमा तनं द्वितीयं मण्डलं गत्वा चारं चरति-तन्मण्डले भ्रमति, तदा-तस्मिन् समये तन्मण्डलपदं-तन्मण्डलस्थानम् अष्टाचत्वारिंशदेकषष्टिभागा योजनस्य- एतत्तुल्य योजनभागस्य बाहल्येन-वृद्धया अनन्तरोच्यमानस्वरूपो द्वितीयमण्डलस्य विष्कम्भो भवति, तद्यथा-एकं योजनशतसहस्रं षट् च योजनशतानि चतुः पञ्चाशतं-चतुःपञ्चाशदधिकानि षड्विंशतिश्चैकषष्टिभागा योजनस्य-१००६५४६ एतत्तुल्य मायामविष्कम्भेण-दैर्ध्य व्यासेन भवति-एतनुल्यो द्वितीयमण्डलस्य व्यासो भवतीत्यर्थः॥ अबापि गणितदृशा किश्चित् स्थूलत्वं प्रदश्यते-तथा-एकतोऽपि तन्मण्डलं सर्वबाह्यमण्डलगतान् अष्टाचत्वारिंशदेकषष्टिभागान् १- योजनस्य अपरे द्वे योजने-२ विमुच्य अभ्यन्तरमवस्थितं भवति । अपरतोऽपि तथैव भवति । तेन योजनद्वयस्याष्टाचत्वारिंशतथैकषष्टिभागानां द्वाभ्यां गुणनेन-(२६) X २=४-५ पञ्चयोजनानि पञ्चत्रिंशच्चैकदो सो सतावने परिक्षेप से कहा गया है, अर्थात् दूसरे छह मास के प्रथम अहोरात्र में जिस समय सूर्य सर्वबाह्य मंडल के पीछे के दूसरे मंडल में जाकर गति करता है माने उस मंडल में भ्रमण करता है तब उस समय में वह मंडल स्थान एक योजन का अडतालीस इकसठिया भाग जितना बाहल्य से अनन्तर कथ्यमान स्वरूपवाला दूसरा मंडल का विष्कंभ होता है जो इस प्रकार एक लाख छसो चोपन तथा एक योजन का छव्विस इकसठिया भाग जितना देध्यविस्तार से होता है माने इस प्रकार दूसरे मंडल का व्यास होता है। यहां पर भी गणितदृष्टि से कुछ स्थूलता दिखलाई जाती है-जो इस प्रकार है-एक तरफ वह मंडल सर्वबाह्य मंडल का एक योजन का अडतालीस इकसठिया भाग, दूसरा दो योजन २४६ को छोड करके अभ्यन्तर मंडल में स्थित होता है दूसरी तरफ भी उसी प्रकार होता है अतः दो योजन एवं બીજા છ માસના પહેલા અહોરાત્રમાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના બીજા મંડળમાં જઈને ગતિ કરે છે. એટલે કે એ મંડળમાં ભ્રમણ કરે છે. ત્યારે એ સમયે એ મંડળસ્થાન એક યોજનના અડતાલીસ એકસડિયા ભાગ ૬ જેટલું બાહલ્યથી હવે પછી કહેવામાં આવનાર સ્વરૂપવાળા બીજા મંડળનો વિકૅભ થાય છે. જે આ પ્રમાણે છે. એક લાખ છસે ચેપન તથા એક એજનના છવ્વીસ એકસડિયા ભાગ જેટલા લંબાઈ પહેલાઈથી થાય છે. અર્થાત્ આટલા પ્રમાણવાળું બીજા મંડળના વ્યાસનું પ્રમાણ થાય છે. અહીંયાં પણ ગણિત દષ્ટિથી કંઈક સ્કૂલતા બતાવવામાં આવે છે. જે આ પ્રમાણે છે. એક તરફ તે મંડળ સર્વબાહ્યના એક એજનના અડતાલીસ એકસઠિયા ભાગ ૪૬ તથા બીજા બે જન ૨ ફૂફ ને છોડીને અત્યંતર મંડળમાં રહે છે, બીજી તરફ પણ એ જ પ્રમાણે થાય છે, જેથી બે એજન અને બે એજનના અડતાલીસ ભાગને બે થી ગણવામાં શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy