SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १३० ___ सूर्यप्रज्ञप्तिसूत्रे शदधिकं योजनशतं द्वीपं वा समुद्रं वा अवगाह्य-आलोडय चारं चरति तदोत्तमकाष्ठा प्राप्तः सर्वोत्कृष्टोऽष्टादशमुहत्तों दिवसो भवति, जघन्या सर्वलध्वी द्वादशमुहूर्ता रात्रि भवति । यदा च तत्रैव सर्वबाह्य मण्डलमुपसंक्रम्य चारं चरति तदोत्तमकाष्ठा प्राप्ता सर्वोत्कृष्टा अष्टादशमुहूर्ता रात्रिर्भवति, जघन्यो द्वादशमुहत्तों दिवसो भवति, न किश्चिद्वीपं समुद्रं वा अवगाहते केवलं मण्डलान्मण्डलान्तरं संचरन् सूर्यो दिनरात्रिव्यवस्थां करोतीत्यर्थः॥ पञ्चमस्य मते न किश्चिद् वैशिष्टयं प्रतिभाति, सर्वथा प्रथमस्य मतेन सर्वथा तुल्यमेवास्य मतमिति । अर्थात् यदा सूर्यः सर्वाभ्यन्तरं मण्डलमुपसंक्रम्य चारं चरति तदापि न किश्चि द्वीपं समुद्रं वा अवगाहते तर्हि कथं पुनः शेषमण्डलपरिभ्रमणकाले अवगाहयेत । यदापि पुनः सर्ववाहयं मण्डलमुपसंक्रम्य चारं चरति तदापि न किमपि लरणसमुद्रमवगाहते तर्हि किं पुनः शेष मण्डलपरिभ्रमणकाले ? किन्तु द्वीपसमुद्रयोरन्तराल एव सकलेष्वपि मण्डलेषु मुहूर्त का दिवस होता है तथा जघन्य सब से छोटी बारह मुहूर्त की रात्री होती है। वहां पर ही जब सर्वबाह्य मंडल का उपसंक्रमण कर के गति करता है तब उत्तमकाष्टाप्राप्त सर्वोत्कृष्ट अठारह मुहूर्त की रात्री होती है । कोइ द्वीप समुद्र का अवगाहन नहीं करते हैं केवल एक मंडल से दूसरे मंडल में संचार करता हुवा सूर्य दिवस रात्री की व्यवस्था करता है । इस पांचवें अन्यतीथिक के मत में कुछ विशिष्टता दिग्वती है। सर्वथा प्रथम मतावलम्बी के मत को ही मिलता जुलता पांचवें मतवादी का मत है अर्थात् जब सूर्य सर्वाभ्यन्तर मंडल को भी संक्रमण कर के गति करता है तब भी कोई द्वीप समुद्र का अवगाहन नहीं करते तो शेष मंडल के परिभ्रमण काल में कैसे अवगाहन करेगा ? तथा जब सर्वबाह्यमंडल का उपसंक्रमण कर के गति करता है तब भी कोइ लवण समुद्र का अवगाहन भी नहीं करते। तो शेष मंडल के परिभ्रमण કાષ્ટા પ્રાપ્ત અર્થાત્ સર્વોત્કૃષ્ટ અઢાર મુહુર્ત પ્રમાણને દિવસ હોય છે. તથા જઘન્ય સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણવાળી રાત હોય છે. ત્યાં જ્યારે સર્વબાહ્યમંડનું ઉપસંક્રમણ કરીને સૂર્ય ગતિ કરે છે ત્યારે ઉત્તમ કાણા પ્રાપ્ત અર્થાત્ સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત હોય છે. અને બાર મુહૂર્ત પ્રમાણને જઘન્ય એટલે કે નાનામાં નાનો દિવસ હોય છે. કેઈ દ્વીપ સમુદ્રનું અવગાહન કરતા નથી. કેવળ એક મંડળમાંથી બીજા મંડળમાં સંચાર કરત સૂર્ય દિવસરાત્રીની વ્યવસ્થા કરે છે, આ પાંચમાં અન્ય મતવાદીના મતમાં કંઈક વિશેષતા જણાય છે. ઘણુ ખરૂં પહેલા મતવાદીના મતને મળને જલતે આ પાંચમા અન્યતીથિકને મત છે, અર્થાત્ જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળનું સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પણ તે કઈ દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરતો નથી. તે પછી બાકીના મંડળના પરિભ્રમણ સમયે કેવી રીતે અવગાહન કરશે? તથા જ્યારે સર્વ બાહ્યમંડળનું ઉપસક્રમણ કરીને સૂર્ય ગતિ કરે છે, ત્યારે પણ કઈ લવણસમુદ્રનું અવગાહન નથી કરતા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy