________________
सूर्यज्ञप्ति प्रकाशिका टीका सू० १५ प्रथमप्राभृते चतुर्थं प्राभृतप्राभृतम्
९९ मतानि श्रुत्वा भगवान् स्वमतं कथयति--'वयं पुण एवं वयामो वयं पुनरेवं वदामः । एते सर्वे तीर्थान्तरीया अयथार्थवादिनोऽयथार्थतत्त्ववस्तुव्यवस्था स्थापयन्ति-मिथ्याप्रलापं प्रलपन्ति, केवलज्ञानलाभाः वयं तु परतीथिकव्यवस्थापितवस्तुव्यवस्थाव्युदासेन वक्ष्यमाणप्रकारेण केवलज्ञानेन यथावस्थितं वस्तुतत्वमुपलभ्य एवं वदामः-वस्तुतचं कथयामः, कथं वदथ यूयं भगवन्त इति गौतमेन प्रश्ने कृते भगवानाह-'ता पंच पंचजोयणाई पणतीसं च एगढिमागे जोयणस्स एगमेगे मंडले अण्णमण्णस्स अंतरं अभिवडेमाणा वा णिवड्रेमाणा वा, सूरिया चारं चरंति, तत्थ को हेऊ आहिया ति वएजा' तावत् पञ्च पञ्च योजनानि पञ्चत्रिंशतं च एकपष्टिभागान् योजनस्य एकैकं मण्डलम् अन्योऽन्यस्यान्तरम् अभिवर्द्धयन्तौ वा निर्वेष्टयन्तौ वा भगवान अपने मत को कहते हैं-(वयं पुण एवं वयामो) मैं इस प्रकार कहता हूं की ये सभी अन्यतीर्थिक अयथार्थ कहनेवाले एवं अयथार्थ वस्तुतत्व की व्यवस्था को कह रहे हैं यानी मिथ्याप्रलाप करते हैं केवलज्ञान प्राप्त कियाहवा मैं परतीर्थिक द्वारा व्यवस्थापित वस्तुव्यवस्था का निरसता पूर्वक वक्ष्यमाण प्रकार से केवलज्ञान द्वारा यथावस्थित वस्तुतत्व को जानकर के कहता हूं हे भगवन् आप किस प्रकार से कहते हैं ? इस प्रकार श्रीगौतमस्वामी के प्रश्न करने पर भगवान् कहते हैं (ता पंच पंच जोयणाई पणतीसं च एगसद्विभागे जोयणस्स एगमेगे मंडले अण्णमण्णस्स अंतरं अभिवडेमाणा वाणिव माणा वा सरिया चार चरंति तत्थ को हेऊ आहियाति वएजा) मैं इस प्रकार इसे कहता हूं सो सावधान मन होकर सुनिये सूर्य का चार-गति एक प्रकार की नहीं हैं एवं उनके मंडल एक ही प्रकार के नहीं है किन्तु प्रतिक्षण विलक्षण प्रकार के वेग से भ्रमण करते सूर्य की गति की विलक्षणता इस प्रकार से है-जब दोनों सूर्य भत 42 ४२त ४९ छे-(वयं पुण एवं वयामो) मा निम्नात प्राथी छु, આ બધા જ અન્યતીર્થિક અયથાર્થ કહેનારા અને અયથાર્થ વસ્તુતત્વની વ્યવસ્થાને બતાવવા વાળા છે. એટલે કે મિથ્યાપ્રલાપ કરે છે. કેવળજ્ઞાન સંપાદિત કરેલ એ હું પરતીથિએ વ્યવથાપિત વસ્તુવ્યવસ્થાના નિવારણ પૂર્વક વક્ષ્યમાણ પ્રકારથી કેવળજ્ઞાન દ્વારા યથાવસ્થિત વસ્તુતત્વને જાણીને કહું છું. આ પ્રમાણે ભગવાનના કહેવાથી પુનઃ ગૌતમસ્વામી પ્રશ્ન ઉપસ્થિત કરતાં કહે છે કે હે ભગવાન્ આપ કેવી રીતનું કથન કરે છે ? આ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરવાથી તેને ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે-(ar વંશ पंच जोयणाइ पणतीसं च एगसद्विभागे जोयणस्स एगमेगे मंडले अण्णमण्णास अंतर अभिवड्ढे माणा वा णित्रमाणा सूरिया चार चरंति तत्थ को हेऊ आहिया ति वएज्जा) दुमा રીતે કહું છું તે સાવધાનતાથી સાંભળે સૂર્યની ચાર અર્થાત્ ગતિ એક પ્રકારની હોતી નથી. તેમજ તેમના મંડળ એક પ્રકારના હોતા નથી પરંતુ દરેક ક્ષણે વિલક્ષણ પકારના વેગથી ભ્રમણ કરતા સૂર્યની ગતિની વિલક્ષણતા આ રીતે છે જ્યારે બને સૂર્યો સર્વાભ્યન્તર મંડળમાંથી બહાર નીકળે છે ત્યારે દરેક મંડળમાં પાંચ પાંચ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧