SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ४५ दशमप्राभृतस्य दशमं प्राभृतप्राभृतम् ९८९ अनेन वास्तविकछेदराशिना भागहरणार्थ न्यासः-३११०२:८५४३६.लब्धानि पत्रिंशद्योजनानि पूर्णानि, शेषाणि तिष्ठन्ति त्रीणि शतानि अष्टापश्चाशदधिकानि, हरस्थाने च स एव पूर्वतनो राशिः । अत ऊध्र्वमेकषष्टिभागा आनेतव्याः , तदर्थ हरांशी चतुईशभिरपतितौ, किन्तु अंशस्थाने अपवर्तनक्रियया न प्रसरति, शेषास्तिष्ठन्ति अष्टौ, यथाउप + 8 2+8%D0+, पञ्चविंशतिरेकषष्टिभागाः, अथ सप्तभागकरणार्थं सप्तभि गुण्यन्ते-- = ५६४ = जाताः षट्पञ्चाशत् ५६ तस्याश्चतुर्दशभिर्भागे हृते लब्धाश्चत्वारः एकपष्टिभागा एतावत् परिमाण एकैकश्चन्द्र विकम्प इति । तदेवं चन्द्रस्य सूर्यस्य च विकम्पक्षेत्रकाष्ठा, चन्द्रमण्डलानां सूर्यमण्डलानां च परस्परमन्तरमुक्तम् । सम्प्रति प्रस्तुतमभिधीयते तत्र सर्वाभ्यन्तरे चन्द्रमण्डले सर्वाभ्यन्तरं सूर्यमण्डलं सर्वात्मना प्रविष्टं, केवलमष्टौ वास्तविक छेद्रराशि है अतः पूर्वका राशि जो ३११०२ इकतीस हजार एकसो दो है इससे वास्तविक छेदराशि का भाग करे ३११०२८५४३६३५ तो इस प्रकार छत्तीस योजन पूरा तथा तीनसो अट्ठावन अंशस्थान में शेष रहता है तथा हरस्थान में पूर्वकी राशी जो ८५४ है वही शेष रहता है, अब इकसठभाग लाने के लिये हरांशप को चौदह से अपवर्तित करे परंतु अंशस्थान में अपवर्तन क्रिया से परिवर्तित नहीं होता आठशेष रहते है जैसे कि : १४ = २५+ +इसप्रकार इकसठिया पचीस भाग रहते हैं अब सात भाग करने के लिये सात से गुणा करे ८+ight = इसप्रकार ५६ छप्पन होते हैं उसको चौदह से भाग करे तो इकसठिया चार लब्ध होते हैं । इतना परिमाण एक एक चन्द्रविकम्प का होता है, इसप्रकार चंद्र का एवं सूर्य का विकम्प क्षेत्र काष्ठा तथा चद्रमंडल एवं सूर्यमंडल का परस्पर में अन्तर कहा । अब प्रस्तुत विषय कहा जाता है-उस सर्वाभ्यन्तर चंद्रमंडल में सर्वाછેદરાશી છે તેથી પહેલાંની રાશી જે ૩૧૧૨ એકત્રીસ હજાર એકસે છે તેનાથી વાસ્ત વિક છેદ રાશિને ભાગ કરો ૩૧૧ ૦૨૮૫૪=૩૬ ૨૫ આ રીતે છત્રીસ એજન પુરા તથા ત્રણ અઠ્ઠાવન અંશ સ્થાનમાં શેષ રહે છે. તથા હર સ્થાનમાં પહેલાની રાશી જે ૮૫૪ આઠ ચોપનની છે એજ શેષ રહે છે. હવે એકસઠ ભાગ લાવવા હરાંશમાં ૪૬ આઠસો અઠાવનને ચૌદથી અપરિવર્તિત કરવા, પરંતુ અંશ રથાનમાં અપવર્તન ક્રિયાથી પરિવર્તિત નથી થતા શેષ આઠ વધે છે. જેમ કે-૩૫૬ પૃ=૨૫૪૪-આ રીતે એકસઠિયા પચીસ ભાગ રહે છે. હવે સાત ભાગ કરવા માટે સાતથી ગુણવા. ૯== * આ રીતે છપ્પન આવે છે, આને ચૌદથી ભાગ કરવામાં આવે છે. તે એકસક્યિા ચાર આવે છે. શું આટલું પરિમાણુ એક એક ચંદ્રવિકંપનું હોય છે, આ રીતે ચંદ્ર અને સૂર્યના વિકપ ક્ષેત્રની કાષ્ઠા તથા ચંદ્રમંડળ અને સૂર્યમંડળનું પરસ્પર અંતર કહેલ છે. હવે પ્રસ્તુત વિષય કહેવામાં આવે છે. એ સર્વાત્યંતર ચંદ્રમંડળમાં સર્વાત્યંતર સૂર્ય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy