________________
७८
प्रशापनासूत्रे पाओसिया किरिया कज्जइ तस्स काइया किरिया कज्जइ ?' हे भदन्त ! यस्य खलु जीवस्य कायिकी क्रिया क्रियते-भवति, तस्य किं प्राद्वेषिकी क्रिया क्रियते-भवति? एवं यस्य जीवस्य प्राद्वेषिकी क्रिया क्रियते-भवति तस्य किं कायिकी क्रियते-भवति? भगवानाह- 'गोयमा ! एवं चेव' हे गौतम ! एवञ्चैव-पूर्वोक्तरीत्यैव सत्यमेतत्-यस्य कायिकी क्रिया भवति तस्य नियमतः प्रादेषिकी क्रिया भवति यस्य प्राद्वेषिकी क्रिया भवति तस्यापि नियमत: कायिकी क्रिया भवत्येवेत्यर्थः तथाचात्र कायिकीपदेन प्राणातिपातनिष्पादनसमर्था औदारिकादिक्रियाश्रिता विशिष्टा कायिकी क्रिया परिगृह्यते न तु या काचन साधारणी कार्मणकायाश्रिता वा, एवं सति कायिक्यादि तिसृणां क्रियाणां परस्पर व्याप्यव्यापकभाव रूपोऽविनाभावः, कायस्याधिकरणत्वात् कायिक्यां सत्यामवश्यमाधिकरणिकी, आधिकरणिक्यां सत्याञ्चावश्यं कायिकी, सा चापि प्रतिविशिष्टा कायिकीक्रिया प्रद्वेषमन्तरान संभवतीति प्राषिक्यापि सह कायिक्याः परस्पहै , उसको कायिकी क्रिया होती है ?
श्री भगवान्-हे गौतम! ऐसा ही है । यह सत्य है की जिस जीव को कायिकी क्रिया लगती है उसको नियम से प्राद्वेषिकी क्रिया भी लगती है और जिस जीव को प्राद्वेषिकी क्रिया लगती है उसको नियम से कायिकी क्रिया भी लगती है। यहाँ कायिकी , इस पद से प्राणातिपात क्रिया करने में समर्थ औदारिक वैक्रिय आदि शरीराश्रित विशिष्ट कायिकी क्रिया का ग्रहण करना चाहिए, साधारण कायिकी क्रिया नहीं समझनी चाहिए। और न कार्मण कायाश्रित कायिकी क्रिया ही समझनी चाहिए। इस प्रकार कायिकी आदि तीन क्रियाओंका परस्पर व्याप्यव्यापक भावरूप अविनाभाव है।
काय (शरीर) स्वयं भी अधिकरण है, अतएव कायिकी क्रिया होने पर आधि करणिकी क्रिया अवश्य होती हैं और आधिकरणिकी क्रिया होने पर कायिकी
શ્રી ભગવાન-હે ગૌતમ એમજ છે. આ સત્ય છે કે જે જીવને કાયિકી ક્રિયા લાગે છે તેને નિયમ થી પ્રાષિકી ક્રિયા પણ લાગે છે અને જે જીવને પ્રાષિકી ક્રિયા લાગે છે તેને નિયમ થી કાયિકી ક્રિયા પણ લાગે છે.
અહીં કાયિકી એ પદથી પ્રાણાતિપાત કરવામાં સમર્થ દારિક આદિ શરીરાશ્રિત વિશિષ્ટ કાયિકી ક્રિયા નું ગ્રહણ કરવું જોઈએ. સાધારણ કાયિકી ક્રિયા ન સમજવી જોઈએ. અને કામણ કાયાશ્રિત કાયિકી ક્રિયા પણ ન સમજવી જોઈએ. એ પ્રકારે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓનો પરસ્પર વ્યાયવ્યાપકભાવરૂપ અવિનાભાવ છે.
કાય સ્વયં પણ અધિકરણ છે, તેથી કાયિકી ક્રિયા થતાં અધિકરણિક ક્રિયા અવશ્ય થાય છે અને આધિકરણિકી ક્રિયા થતાં કાયિકી ક્રિયા અવશ્ય થાય છે, અને વિશિષ્ટ પ્રકારની કાયિકી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫