________________
प्रज्ञापनासूत्रे वर्तिनो भवन्ति तेषां तथा भवस्वाभाव्याद् उभयवर्तित्वं बोध्यम्, 'वाणमंतर जोइसिय वेमाणियाणं जहा नेरइयाणं' वानव्यन्तरज्योतिष्कवैमानिकानां यथा नैरयिकाणाम् अवधेमध्यवर्तित्वमुक्तं तथा वक्तव्यं न तु बहिर्वतित्वं प्रागुक्तयुक्तेः, पञ्चमंद्वारमाह-'नेरइयाणं भंते ! किं देसोही सव्वोही ?' हे भदन्त ! नैरयिकाणां कि देशावधिः, किं वा सर्वावधिः ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'देसोही न सव्वोही' नैरयिकाणां देशावधि नौ सर्वावधिः संभवति, 'एवं जाव थणियकुमारा' एवम्-नैरयिकाणामिव यावत्-असुरकुमार नागकुमार सुवर्णकुमाराग्निकुमारविद्युत्कुमारोदधिकुमार द्वीपकुमारदिक्कुमारवायुकुमारस्तनितकुमाराणामपि देशावधिरेव बहिर्वती भी होते हैं। अपने भवस्वभाव के कारण वे दोनों प्रकार के होते हैं। _ वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों का कथन नारकों के समान है, अर्थात् जैसे नारक अवधि के मध्यवर्ती होते हैं, बहिर्वर्ती नहीं होते, उसी प्रकार वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक देव भी अवधि के मध्यवर्ती होते हैं । युक्ति पूर्ववत् समझनी चाहिए।
अब पांचवें द्वार का निरूपण किया जाता है
गौतमस्वामीं-हे भगवन् ! नारकों का अवधि क्या देशावधि होता हैं अथवा सर्वांवधि होता है ?
भगवान्-हे गौतम ! नारकों को देशावधि होता है, सर्वावधि नहीं होता। इसी प्रकार असुरकुमारों, नागकुमारों, सुवर्णकुमारों, अग्निकुमारों, विद्युत् कुमारों, उदधिकुमारों, दीपकुमारों, दिशाकुमारों वायुकुमारों और स्तनितकुमारों को भी देशावधि ही होता है, सर्वावधि नहीं होता।
શ્રી ભગવાન ગૌતમ! મનુષ્ય અવધિજ્ઞાનના મધ્યવર્તી પણ હોય છે અને બહિર્વતી પણ હોય છે. પિતાના ભવ સ્વભાવના કારણે તેઓ બન્ને પ્રકારના હોય છે.
વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકનું કથન નારકની સમાન છે, અર્થાત જેવા નારક અવધિના મધ્યવતી હોય છે, બહિર્વત નથી હોતા, એજ પ્રકારે વનવ્યન્તર,
તિષ્ક અને વૈમાનિક દેવ પણ અવધિને મધ્યવતી હોય છે. યુક્તિપૂર્વવત્ સમજી सेवा मेय.
હવે પાંચમા દ્વારનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્નારકના અવધિ શું દેશાવધિ હોય છે? અથવા સર્વાવધિ હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારકને દેશાવધિ હોય છે, સર્વાવધિ નથી હતા એ પ્રકારે અસુરકુમારે, નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમારે, વિદુકુમાર, ઉદધિકુમારે, દ્વીપકુમારો, દિશાકુમારે, વાયુકુમારે, અને સ્વનિતકુમાર પણ દેશાવધિ જ હોય છે, સર્વાવધિ નથી હોતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫