________________
६०६
प्रज्ञापनासूत्रे विवक्ष्यते तदा नैरयिकाः एकेन्द्रियशरीराण्यपि द्वित्रिचतुःपञ्चेन्द्रियशरीराण्यपि आहारयन्तीति, यदा पुनर्वर्तमानो भावो विवक्ष्यते तदा ऋजुसूत्रनयेन क्रियमाणस्य कृतत्वेन अभ्यवहियमाणस्य अभ्यवहृतत्वेन परिणम्य माणस्य परिणतत्वेनाभ्युपगमात् स्वशरीरतया परिणम्यमाणानामभ्यवाहियमाणत्वाभ्युपगमाच्च अभ्यवाहियमाणश्चाभ्यवहृतम् परिणम्यमा. णच परिणतमितिरीत्या तन्मतेन स्वशरीरमेव अभ्यवाहियते तेषां नैरयिकाणी स्वशरीरश्न पञ्चेन्द्रियशरीरमेव भवति तेषां पञ्चेन्द्रियशरीरत्वात् , इत्यभिप्रायेणोक्तम्-नियमात् पञ्चे न्द्रियशरी राण्याहारयन्ति इति फलितम्, 'एवं जाव थणियकुमारा' एवम्-नैरयिकोक्तरीत्या यावत्-असुरकुमारा नागकुमाराः सुवर्णकुमारा अग्निकुमारा विद्युत्कुमारा उदधिकुमारा द्वीपरूप में परिणत थे। उस पूर्वभाव का यदि वर्तमान में आरोप कर के विवक्षा की जाय तो नारक जीव एकेन्द्रियशरीरों का भी एवं दीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पंचेन्द्रियशरीरों का भी आहार करते हैं। किन्तु जब ऋजुसत्र नय की दृष्टि से वर्तमान भय की विवक्षा की जाती है, तब ऋजुसूत्रनय क्रियमाण को कृत अर्थात् किए जाते हुए को किया हुआ, आहार्य माण को आहृत और परिणम्यमान को परिणत मानता है, अतएव स्वशरीर रूप से परिणम्यमान (परिणत होते हए) पुद्गलों को भी परिणत स्वीकार करता है, और आहियमाण पदगल वे कहलाते हैं जो स्वशरीर के रूप में परिणत हो रहे हों। इस प्रकार ऋजसत्रनय के मत से स्वशरीर का ही आहार किया जाता है। नारकों का स्वशरीर पंचेन्द्रिशरीर है, क्योंकि वे पंचेन्द्रियशरीर वाले होते हैं । इस अभि प्राय से यह कहा गया है कि नियम से पंचेन्द्रियशरीरों का आहार करते हैं।
जैसे नारकों के विषय में पहले कहा गया है, उसी प्रकार असुरकुमारों, नागकुमारों, सुवर्णकुमारों अग्निकुमारों विद्युत्कुमारों, उदधिकुमारों द्वीप હતા. એ પૂર્વ ભાવને જો વર્તમાનમાં આક્ષેપ કરીને વિપક્ષ કરાય તે નારક જીવ એકે ન્દ્રિય શરીરને પણ તેમજ શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેનિદ્રયશરીરને પણ આહાર કરે છે, કિંતુ જ્યારે ઋજુ સત્ર નયની દ્રષ્ટિથી વર્તમાન ભવની વિરક્ષા કરાય છે, ત્યારે જુસૂવનય ક્રિયમાણને કુત અર્થાત્ કરાઈ રહેલને કરાયેલા, આહાર્યમાણને અપહતા અને પરિણમ્યમાનને પરિણત માને છે, તેથી જ સ્વશરીર રૂપ પરિણમ્યમાન (પરિણત થઈ રહેલ) પુદ્ગલેને પણ પરિણત સ્વીકાર કરે છે અને આ હીયમાણ પુદ્ગલે તેઓ કહે વાય છે જે સ્વશરીરના રૂપમાં પરિણત થઈ રહેલ હેય. એ પ્રકારે જુસૂત્રનયના મતથી વશરીરને જ આહાર કરાય છે. નારકનાં શરીર પંચેન્દ્રિય શરીર છે, કેમ કે, તેઓ પચન્દ્રિય શરીરવાળા હોય છે. એ અભિપ્રાયથી એ કહેવું છે કે નિયમથી પચેન્દ્રિય શરીરને આહાર કરે છે.
જેવું નારકેના વિષયમાં કહેલું છે, તેજ પ્રકારે અસુરકુમારે, નાગકુમાર, સુવર્ણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫