________________
प्रज्ञापनासूत्रे सायेन आयुर्बन्धविरहकाले सप्तविधकर्मबन्धको भवति, आयुर्वन्धकाले तु अष्टविध कर्म बन्धको भवति इत्येवमेकत्व विषयं कर्मबन्धत्वमुक्तम् ।। ___ अथ वहुत्वविषयं कर्मबन्धत्वं प्ररूपयितुमाह-'जीवा णं भंते ! पाणाइवाए णं कइ कम्मपगडीओ बंधति ?' हे भदन्त ! जीवाः खलु प्राणातिपातेन प्राणातिपाताध्यवसायेन कति कर्मप्रकृतीः बध्नन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम !' 'सत्तविह बंधगा य, अट्ठविहबंधगा य' सामान्यतो जीवाः सप्तविधकर्मबन्धका अपि भवन्ति अष्टविधकर्मबन्धका अपि भवन्ति सदैव बहुत्वेन उपलभ्यमानत्वात्, अत उभयविधबन्धकत्वे बहुवचनविषयक एक एवाभिलापोऽवगन्तव्यः अथ नैरयिकादीनां बहुत्वविषये वैमानिक भी प्राणातिपात के द्वारा सात अथवा आठ कर्मप्रकृतियों का बन्धक होता है। अर्थात् आयुबंध न करने के समय सात प्रकृतियों का और आयुबंध के समय आठ प्रकृतियों का बन्ध करता है। यह एकत्व की अपेक्षा से अर्थात एक-एक जीव की अपेक्षा से कर्मप्रकृतियों का बन्ध कहा गया है।
अब बहुत्व की विवक्षासे अर्थात् अनेक जीवों को लेकर कर्म बन्ध की प्ररूपणा की जाती है--
श्रीगौतमस्वामी-हे भगवन् ! (अनेक) जीवात्माओं प्राणातिपात के द्वारा कितनी कर्मप्रकृतियों का बन्ध करते हैं ?
श्रीभगवान्-हे गौतम ! सामान्यतः जीव सात कर्म प्रकृतियों का भी बंध करते है, और आठ कर्मप्रकृतियों का भी बंध करते हैं, क्योंकि सात का बंध करनेवाले और आठ का बंध करने वाले सदैव बहुत पाये जाते हैं । अत एव दोनों जगह बहुवचन का प्रयोग किया जाता है। ___ अब नारक आदि विशिष्ट जीवों के विषय में तीन प्रकार के अभिलाप का प्रतिपादन करने के लिए कहते है ? દ્વારા સાત અથવા આઠ કમ પ્રકૃતિર્યાને બંધ કરે છે. અર્થાત આયુ બન્ધન કરવાના સમયે સાત પ્રકૃતિને અને આયુબન્ધના સમયે આઠ પ્રકૃતિઓને બબ્ધ કહેલ છે.
હવે બહુત્વની વિવક્ષાથી અર્થાત અનેક જેને લઈને કર્મ બન્ધની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ (અનેક) જીવ પ્રાણાતિપાતના દ્વારે કેટલી કમ પ્રકૃતિને अन्य रे छे.
શ્રી ભગવાન-હે ગૌતમ! સામાન્યતઃ જીવ સાત કર્મ પ્રકૃતિયોને પણ બંધ કરે છે અને આઠ કર્મ પ્રકૃતિયાને પણ બંધ કરે છે કેમ કે સાતને બંધ કરનારા અને આઠને બંધ કરનારા સદૈવ ઘણા મળી આવે છે.તેથી જ બન્ને જગ્યાએ બહુવચનનો પ્રયોગ કરાએલે છે
હવે નારક આદિ વિશિષ્ટ જીવના વિષયમાં ત્રણ પ્રકારના અભિલાપનું પ્રતિપાદન કરવાને માટે કહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫