________________
प्रमेयवोधिनी टीका पद २२ सू. ३ कर्मवन्धनिरूपणम् अभिलापत्रय प्रतिपादयितुमाह-नेरइया ण भते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधंति ?' हे भदन्त ! नरयिकाः खलु प्रागातिपातेन-प्राणातिपाताध्यवसायेन कति कर्म प्रकृतीः बधनन्ति? भगवानाह-'गोयमा! हे गौतम ! सव्वे वि ताव होज्जा सत्तविह बंधगा' सर्वेऽपि तावत् नैरयिका भवेयुः सप्तविधकर्मबन्धकाः, मारणपरिणामपरिणतानां सदैव बहुत्वेनोपलभ्यमानानां सप्तविधकर्मबन्धकत्वस्यावश्यंभावित्वात. तस्मात् यदा एकोऽपि नैरयिकोऽष्टविधकर्मबन्धको नोपलभ्यते तदा 'सर्वेऽपि तावद् भवेयुः सप्तविधबन्धकाः' इति प्रथमोऽभिलापोऽवसेयः. यदा तु नरयिकोऽष्टविधकर्मवन्धकः, तदन्ये सर्वे नैरयिकाः सप्तविधकर्म वन्धका उपलभ्यन्ते तदा-'सप्तविधबन्धकाश्च अष्टविधबन्धकश्च' इत्येवं द्वितीयमभिलापं प्रतिपादयितुमाह-'अहवा सत्तविहवं धगा य,
श्री गौतमस्वामी-हे भगवन् ! नारकजीब प्राणातिपातके द्वारा कितनीकर्म प्रकृतियोंका बंध करत हैं ? ।
श्री भगवान्-हे गौतम ! कदाचित् सभी नारक सात कर्म प्रकृतियों के बन्धक होते हैं, क्योंकि जब वे मारण पर्याय में परिणत होते हैं, अर्थात् मार काट में लगे रहते हैं ! तब वे अवश्यही सात प्रकृतियों का बन्ध करते हैं । इस प्रकार जब एक भी नारक आठ प्रकृतियों का बन्धक नहीं होता तब सभी नारक सात कर्मप्रकृतियों के ही बन्धक होते हैं । यह पहला अभिलाप-विकल्प हैं ।
जब कोई एक नारक आठ कर्मप्रकृतियों का बन्धक होता है और उसके सिवाय सभी नारक सात कर्मप्रकृतियों का बन्ध करते हैं, तब यह कहा जाता है कि बहुत नारक सात प्रकृतियों के बन्धक और एक आठ प्रकृतियों का बन्धक होता है।
इस प्रकार के दूसरे अभिलाप का प्रतिपादन करने के लिये कहते हैं - अथवा बहुत सप्तविध बन्धक होते है और एक नारक अष्टविध बंधक होता है।
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન! નારક જીવ પ્રાણાતિપાત દ્વારા કેટલી કમ પ્રકૃતિનો
શ્રી ભગવાન-હે ગૌતમ! કદાચિત બધા નારક જીવ સાત કર્મ પ્રકૃતિના બન્ધક હોય છે, કેમકે જયારે તે નારક છ મારણ પર્યાયમાં પ્રતિષ્ઠિત હોય છે, અર્થાત્ મારવા કાપવામાં લાગ્યા રહે છે ત્યારથી અવશ્ય જ સાત પ્રકૃતિને બધ કરે છે. એ પ્રકારે જયારે એક પણ નારક આઠ પ્રકૃતિના બર્ધક નથી થતા ત્યારે બધા નારક સાત કમ પ્રકૃતિના જ બન્ધક થાય છે. આ પહેલો અભિલાપ વિકલ્પ છે.
જ્યારે કોઈ એક નારક જીવ આઠ કર્મપ્રકૃતિયોનો બન્ધક હોય છે અને તેના સિવાય બધા નારક સાત પ્રકૃતિનો બન્ધ કરે છે. ત્યારે આમ કહેવાય છે કે ઘણુ નારક સાત પ્રકૃતિના બન્ધક અને એક આઠ પ્રકૃતિને બધક છે.
એ પ્રકારના બીજા અભિલાપનું પ્રતિપાદન કરવાને માટે કહે છે, અથવા ઘણા સપ્તવિધ બન્ધક હોય છે. અને એક નારક અષ્ટવિધ બન્ધક હોય છે, કિન્તુ જ્યારે ઘણા બધા નારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫