________________
३५८
प्रज्ञापना सूत्रे दशवर्षशतानि अबाधाकाल:-बन्धसमयादारभ्य स्वोदयेन जीवस्य न किश्चिदपि बाधामुत्पा. दयति तावत्कालमध्ये दलिककर्म निषेकाभावात्, अतएव अबाधाकालपरिहीना दशवर्षशतरहिता दशसागरोपमकोटिकोटयोऽनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, 'दुन्भिगंधणामाए जहा छेवट्ठसंघयणस्स' दुरभिगन्धनामकर्मणः स्थितियथा सेवार्तसंहननस्योक्ता तथा वक्तव्या तथा च दुरभिगन्धनाम्नो जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागौ । पल्योपमस्यासंख्येयभागोनौ, उत्कृष्टेन विंशतिः सागरोपमकोटिकोटयः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र विंशतिवर्षशतानि यावद् अबाधाकाल:-बन्धसमयादारभ्य स्वोदयेन जीवस्य न किञ्चिदपि बाधामुत्पादयति तावत्कालमध्ये दलिककर्मनिषेकस्याभावात, अतएव अबाधाकालपरिहीना सहस्रवर्षद्वयशून्या विंशतिः सागरोपमकोटीकोटयोऽ. नुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, 'रसाणं महुरादीणं जहा वण्णाणं कम भाग की और उत्कृष्ट दश कोडाकोडी सागरोपम की है। दश सौ वर्षों का इसका अबाधा काल है, अर्थात बन्ध के समय से लेकर दस सौ वर्षों तक यह अपने उदय द्वारा जीवको कोई बाधा नहीं पहुंचाता, क्योंकि इतने काल तक उसके कर्मदलिकों का निषेक नहीं होता है । अतएव अबाधा काल को कम करने पर जो स्थिति शेष रहती है, यह उसका निषेक काल अथवा अनुभवयोग्य स्थिति का काल है।
दुरभिगन्ध नामकर्म की स्थिति सेवार्तसंहनन के समान है। इस प्रकार दुरभिगन्ध नामकर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यातयां भाग कम सागरोपम के भाग की और उत्कृष्ट स्थिति वीस कोडाकोडी सागरोपम की समझनी चाहिए। वीस सौ वर्ष का इस का अबाधा काल है, अर्थात् वीस सो वर्ष तक वह अपने उदय द्वारा जीव जो कोई बाधा उत्पन्न नहीं करता है, क्योंकि इतने काल तक उसके दलिकों का निषेक नहीं होता। अतएच वीस सौ કડાકડી સાગરોપમની છે. એક હજાર વર્ષ ના તેને અબાધાકાળ છે, અર્થાત બંધના સમયથી માંડીને એક હજાર વર્ષ સુધી તે તેના ઉદય દ્વારા જીવને કેઈ બાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં કર્મદિળિયાંને નિષેક થતું નથી. આથી અબાધાકાળ બાદ કર્યા પછીની જેટલી શેષ સ્થિતિ રહે છે તે તેને નિક કાલ અથવા અનુભવેયોગ્ય સ્થિતિને કાળ છે
દુરભિગંધ નામકર્મની સ્થિતિ સેવા સંડનન નામકર્મની સ્થિતિની સમાન છે. એ પ્રમાણે દુરભિગંધ નામકર્માની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમને બે સપ્તમાંશ સે ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાકડી સાગરોપમની સમજવી જોઈએ.
વિસસે (બે હજાર) વર્ષને તેનો અબાધાકાળ છે અર્થાત બંધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે તેના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં તેના દળિયાંને નિષેક થતો નથી. આથી બે હજાર વર્ષ ઓછા એવા વીસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫