________________
प्रमेयबोधिनी टीका पद २३ उ. २ सू० ८ कर्मप्रकृतिनिरूपणम्
२७७ रायम् १ यावत्-लाभान्तरायं २ भोगान्तरायम् ३ उपभोगान्तरायम् ४ वीर्यान्तरायश्च ५, तत्र यदुदयवशात् विभवे सति गुणशालिनिपात्रे च समागते सति 'अस्मै दत्तं महाफलं भविष्यतोति विदन्नपि दातुं नोद्यतो भवति तदानान्तरायम् १ एवं यदुदयवशाद दानगुणेन प्रसिद्धादपि दार्गहे विद्यमपि देयमर्थजातं याञ्चानिपुणोऽपि गुणवानपि याचको नोपलभते तल्ला. भान्तरायम् एवं यदुदयवशाद विशिष्टाहारादिसंभवे सत्यपि, प्रत्याख्यानपरिणामे वैराग्येवाऽप्तति केवलं कृपणत्वाद् भोक्तं नोत्सहते तद् भोगान्तरायम् , एवमेव उपभोगान्तरायमपि विभावनीयम्, भोगोपभोगयोः परस्परं भेदस्तु-सकृद् भुज्यते इति भोगः आहारमाल्यादि, पौनः पुन्येन भुज्यते इति उपभोगः-वस्त्रभूषणादि, तथाचाह- सइभुजइत्तिभोगो सो पुणन्तराय । जिस कर्म के उदय से वैभव होने पर भी, गुणवान् पात्र के होने पर
भी और यह जानते हुए भी कि इन्हें दान देने से महाफल की प्राप्ति होगी, दान देने के लिए उद्यत नहीं होता वह दानान्तराय कर्म कहलाता है । जिस कम के उद्य से दानगुण में प्रसिद्ध दाता से, घर में देय वस्तु विद्यमान होने पर भी, याचन में कुशल एवं गुणवान् याचक भी उसे प्राप्त न कर सके, वह कर्म लाभान्तराय कहलाता है। जिस कर्म के उदय से विशिष्ट आहार आदि विद्यमान होने पर भी और प्रत्याख्यान परिणाम या वैराग्य के न होने पर भी केवलकृपणता के कारण भोग न कर सके, उसे भोगान्तराय कर्म कहते हैं ! इसी प्रकार उपभोगान्तरायकर्म भी समझ लेना चाहिए। भोग और उपभोग में अन्तर यह हैं कि जो वस्तु एक वार ही भोगो जाय, वह भोग कहलाती है, जैसे आहार पुष्पमाला आदि। जो वस्तु बार-बार भोगी जासके उसे उपभोग - જે કર્મના ઉદયથી વૈભવ હોવા છતાં પણ ગુગપાત્રના હોવા છતાં પણ અને એ જાણતા છતાં પણ કે એને દાન દેવામાં મહાફળની પ્રાપ્તિ થશે, દાન દેવાને માટે ઉધત નથી થવાતું, તે દાનાન્તરાયકર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી દાનગુણમાં પ્રસિદ્ધ દાતાથી, ઘરમાં દેય વસ્તુ વિદ્યમાન હવા છતાં પણ યાચનામાં કુશલ તેમજ ગુણવાન યાચક પણ તેને પ્રાપ્ત ન કરી શકે, તે કર્મ લાભાન્તરાય કહેવાય છે.
જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહાર આદિ વિદ્યમાન હોવા છતાં પણ અને પ્રત્યાખ્યાન પરિણામ અગર વિરાગ્ય ન હોવા છતાં પણ કેવલ કુપણુતાના કારણે ભેગ ન કરી શકે, તેને ભેગાન્તરાય કર્મ કહે છે.
એ જ પ્રકારે ઉપભેગાન્તરાયકર્મ પણ સમજી લેવું જોઈએ એ ભેગ અને ઉપભેગમાં તફાવત એ છે કે જે વસ્તુ એકવાર જ ભેગવાય, તે ભેગ કહેવાય છે. જેમ આહાર, પુષ્પમાલા વગેરે.
જે વરતુ વારંવાર લેગવી શકાય તેને ઉપભોગ કહે છે, જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫