________________
प्रमेयबोधिनी टीका पद २० सू० ३ नैरयिकाणां नैरयिकादिषु उद्वर्त्तननिरूपणम् ५११ हे गौतम ! 'अत्थेगइए बुज्झेज्जा, अत्थेगइए णो बुज्झेज्जा' अस्त्येक:-कश्चित् तथाविधो नैरपिकः कालिप्रज्ञप्तां वोधिं बुध्येत-जानीयात, अस्त्येक:-कश्चित्त केवलिप्रज्ञप्तां बोधि नो बुध्येत, गौतमः पुनः प्रश्नयति-'जेणं भंते ! केवलंबोहि बुज्झेज्जा से णं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ?' हे भदन्त ! यः खलु तथाविधो नैरयिक ः कैवलिकीम्-केवलिप्रज्ञप्तां बोधि प्रा. गुक्तरूपां बुध्येत-अर्थतो जानीयात स खलुकिम् अर्थतस्तां बोधि श्रद्दधीत ? श्रद्धा विषयत्वेन गृह्णीयात् ? तथा प्रत्ययेत् - किं विश्वस्तरूपेण उपाददीत ? रोचयेत्-चिकीर्षामि' इत्येवं कि. मध्यवस्येत् ? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'सदहेज्जा, पत्तिएज्जा, रोएज्जा' तथाविधो नैरयिकः केवलिप्रज्ञप्तबोधिज्ञाता तां बोधि श्रद्दधीत प्रत्ययेत रोचयेच्च, गौतमः पुनः पृच्छति-'जेणं भंते ! सइद्देज्जा पत्तिएज्जा रोएज्जा सेणं आमिणिबोहियनाण सुयणाणाई उप्पाडेज्जा ?' हे भदन्त ! यः खलु तथाविध केवलिप्रज्ञप्तबोधिज्ञाता नैरयिकस्तां बोधिऐसी भावना कर सकता है ?
भगवान्-हे गौतम ! केवलिप्ररूपित धर्म का ज्ञाता वह नारक श्रद्धा, प्रतीति और रुचि कर सकता है
गौतमस्वामी-हे भगवन् ! वह श्रद्धा, प्रतीति और रुचि करने वाला नारक जो अब पंचेन्द्रियतिथंच के रूप में है क्या धर्मप्राप्तिरूप बोधिजनक भगवान के वचन सन्दर्भ में आभिनियोधिक ज्ञान और श्रुतज्ञान उत्पन्न कर सकता है ?
भगवान्-हे गौतम ! वह आभिनिबोधिकज्ञान और श्रुतज्ञान उत्पन्न कर सकता है। क्योंकि केवलि भगवान के द्वारा उपदिष्ट धर्म का श्रवण करने से
और उस पर श्रद्धान करने से उसे आभिनिबोधिक ज्ञान और श्रुतज्ञान की प्राप्ति अवश्य होती है। ___ गौतमस्वानी-जो केवलिप्ररूपित धर्म की प्राप्ति रूप बोधि के विषय में आभिनियोधिकज्ञान और श्रुत्रज्ञान प्राप्त करता है, वह जीव क्या शील अर्थात् રૂચિ કરી શકે છે? અર્થાત્ હું તેનું અનુસરણ કરૂં એવી ભાવના કરી શકે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! કેવલિ પ્રરૂપિત ધર્મને જ્ઞાતા તે નારક શ્રદ્ધા પ્રતીતિ અને રૂચી કરી શકે છે.
ગૌતમસ્વામી–હે ભગવન ! તે શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરવાવાળા નારક જે હવે પંચેન્દ્રિય તિર્યંચ રૂપમાં છે શું ધર્મ પ્રાપ્તિરૂપ બધિજનક ભગવાનના વચન સન્દર્ભમાં આભિનિબાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! તે આમિનિબાધિકાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. કેમકે કેવલિ ભગવાન દ્વારા ઉપદિષ્ટ ધર્મનું શ્રવણ કરવાથી અને તેના પર શ્રદ્ધાન કરવાથી તેને આભિનિબેધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
શ્રી ગૌતમસ્વામી–જે કેવલિ પ્રરૂપિત ધમની પ્રાપ્તિરૂપ બધિના વિષયમાં આભિનિબેધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે જીવ શું શીલ અર્થાત્ બ્રહ્મચર્યવ્રત અર્થાત્ –
श्री. प्रशान। सूत्र:४