SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४३० ময়না ज्ञानी सन् सम्यक्त्वं प्रतिपद्यते, तस्य च सम्पनत्वप्रतिपत्तिसमये एवं सम्यक्त्व भावतो विभङ्गज्ञानम् अवधिज्ञानं जानम्, तच्च यदा देवस्य च्यवनेन मृत्युनाऽन्यस्य अन्ययावाऽनन्तरसमये परिपतति तदा भवत्रावधिज्ञानस्यैकसमयता, उत्कृष्टेन सातिरेकाणि पट्पष्टिः सागरोपमाणि यावत तानि चापरिपातावधिज्ञानस्य वारद्वयं विजयादिषु गमनेन वारत्रयम् अच्युतदेवलोकगमनेन वा अव से यानि, गौतमः पृच्छति-'मणपज्जवणाणी णं भंते ! मणपज्जवणाणित्ति कालओ केवच्चिरं होइ' हे भदन्त ! मनःपर्यवज्ञानी खलु मन:पर्यवज्ञ नी इतिमनः पर्यवज्ञानित्वपर्यायविशिष्टः सन् निरन्तरं कियत्कालपर्यन्तमवतिष्टते ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं एग समयं उको सेणं देसूणा पुनकोडी' जघन्येन एक समयं यावद् उत्कृष्टेन तु देशोनां पूर्वकोटि यावद् मनःपर्यवज्ञानी मनापर्यवज्ञानित्वपर्यायविशिष्टः सन् निरन्तरमवतिष्ठते तथा च मनापर्यवज्ञामिनः एकसभयत्वं च संयतस्य अप्र. जब समक्त्व प्राप्त करता है तो सम्यक्त्व की प्राप्ति होते ही उसका विभगज्ञान अवधिज्ञान के रूप में परिणत हो जाता है। देव के च्यवन के कारण अथवा अन्य की मृत्यु होने पर अन्य कारण से अनन्तर समय में :ही जब वह अवधि ज्ञान नष्ट हो जाती है तब उसका अवस्थान एक समय तक रहता है। उत्कृष्ट छयासठ सागरोपम तक रहता है । अवधिज्ञानी के साथ जो जीव दो वार विजय आदि विमानों में जाता है अथवा तीन वार अच्युत देवलोक में उत्पन्न होता है तब उसकी स्थिति छयासठ सागरोपम की होती है। गौतमस्वामी-पुनःप्रश्न करते हैं-भगवन् ! मनापर्यवज्ञानी, मन:पर्यवज्ञानी के रूप में कितने काल तक रहता है ? भगवान्-हे गौतम ! मन:पर्यवज्ञानी निरन्तर मनःपर्यवज्ञानी पनेमें जघन्य एक समय तक और उत्कृष्ट देशोन करोड पूर्व तक रहता है । जब किसी अप्र. સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે સમ્યકત્વની પ્રાપિત થતાં જ તેનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનના રૂપમાં પરિણત થઈ જાય છે. દેવના ચ્યવનના કારણે અથવા અન્યનું મૃત્યુ થતાં અગર અન્ય કારણથી અનાર સમયમાં જ્યારે તે અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય છે ત્યારે તેનું અવસ્થાન એક સમય સુધી રહે છે. ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ સુધી રહે છે. અવધિજ્ઞાનની સાથે જે જીવ બે વાર વિજય આદિ વિમાનમાં જાય છે. અથવા ત્રણ વાર અય્યત દેવલેકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની સ્થિતિ છાસઠ સાગરોપમની હોય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! મનપર્યવજ્ઞાની મનઃ૫ર્યવજ્ઞાની રૂપમાં નિરંતર કેટલા સમય સુધી રહે છે ? - શ્રી ભગવાન –હે ગૌતમ ! મનઃ પર્યાવજ્ઞાની નિરન્તર મન:પર્યવજ્ઞાની પણમાં જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ દેશોન કરેડ પૂર્વ સુધી રહે છે, જ્યારે કેઈ અપ્રમત્ત સંયતનું श्री प्रशानसूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy