________________
प्रमेयबोधिनी टीका पद १८ सू० १ जीवादिकायस्थितिनिरूपणम् स्मनां शाश्वतिका सन्ति तस्मात् संसार्यवस्थायां मुक्तावस्थायाश्च ऊभयत्रापि जीवनमस्तीति सर्वकालभावी जीवनपर्याय इति, 'दारं' प्रथमं जीवद्वारम् समाप्तम, ___अथ नैरयिकत्वाढि विशेषपर्यायः प्रतिपादितस्य तस्यैव जीवस्य तैरेव पायरव्यप च्छेदेनावस्थारूपं द्वितीयं गतिद्वारम् प्ररूपयितुमाह-'नेरइए णं भंते ! नेरइएत्ति कालओ केवच्चिरं होइ ?' हे भदन्त ! नैरयिकः खल 'नरयिक इति'-नरयिकत्वपर्याय विशिष्टतया कालतः-काला पेक्षया कियच्चिरम्-कियत्कालपर्यन्तं भवति- नेरयिकत्वेन व्यपदिश्यते ? भगबानाह-गोयमा !' हे गौतम ! 'जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोक्माई जघन्येन दशवर्षसहस्राणि, उत्कृष्टेन अयस्त्रिंशत् सागरोपमाणि नैरयिकस्य नैरयिकत्वलक्षणकास्थितिः संभवति, तथा च नैरयिकाणां तथाभवस्वाभाव्यात् स्वभावात्प्रच्युत्य अनन्तरं न पुनरपि नैरयिकत्वेन उत्पत्तिर्भवति तस्मात् तेषां भवस्थिते : परिणामानुसारमेव कायस्थिते पायें जाते हैं। सिद्ध जीय द्रव्य प्राणां से रहित होने पर भी ज्ञानादि रूप भाय प्राणों के सदभाव से जीवित कहलाता है । वे ज्ञानादि भाचप्राण मुक्तात्माओं में सदैव रहते हैं। इस कारण जीवन संमारी अवस्था में भी है और मुक्तावस्था में भी है, अतएव जीवन पर्याय भी सदैव कायम रहती है । (छार १) ____ अब जीव के विशेष पर्यायों की अपेक्षा से कायस्थिति का प्रतिपादन किया जाता है____ गौतमस्थामी-हे भगवन् ! नैरयिक जीव कितने काल तक लगातार नैरयिक बना रहता है?
भगवान्-गौतम ! जघन्य दस हजार वर्षों तक और उत्कृष्ट तेतीस सागरोपमों तक नारक, नारकपर्याय से युक्त रहता है। यही नारक की कायस्थिति है, क्योंकि नारकभवका स्वभाव हो ऐसा है कि एक बार नरक से निकला हुआ जीय अनन्तर आगले ही भव में फिर नरक में नहीं उत्पन्न होता। इस પ્રાણ મળી આવે છે. સિદ્ધ જીવ દ્રવ્ય પ્રાણાથી રહિત થતાં પણ જ્ઞાનાદિરૂપભાવ પ્રાણાના સદ્દભાવથી જીવિત કહેવાય છે. તે જ્ઞાનાદિ ભાવપ્રાણ મુક્તાત્માઓમાં સદેવ રહે છે. એ કારણે જીવન સંસારી અવસ્થામાં પણ છે અને મુક્તાવસ્થામાં પણ છે, તેથી જ જીવન પર્યાય પણ સંદેવ કાયમ રહે છે. (દ્વાર ૧)
હવે જીવના વિશેષ પર્યાની અપેક્ષાથી કાયસ્થિતિનું પ્રતિપાદન કરાય છેશ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નરયિક જીવ કેટલા કાળ સુધી નિરન્તર નરયિક બની રહે છે?
શ્રી ભમવા-હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષો સુધી અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરાપમ સુધી નારક, નારક પર્યાયથી યુક્ત રહે છે. એજ નારકની કાયસ્થિતિ છે, કેમકે નારકભવને સ્વભાવ જ એ છે કે એકવાર નરકથી નિકળેલ જીવ અનન્તર આગલા જ ભવમાં ફરી નરકમમાં નથી ઉન્ન યતે. એ કારણથી તેમની જે ભવસ્થિત છે, તેજ
श्री प्रशानसूत्र:४