SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १६ सू. १ प्रयोगपरिणामनिरूपणम् वटपिप्पलादीनामपि सदभावात् असत्यत्वं भवति, प्रकृते तु व्यवहारनयमाश्रित्य तथोक्तम्, वस्तुतस्तु असत्यमेवेदम्, यथा विकल्पार्थायोगात् तस्य प्रयोगः सत्यमृषामन: प्रयोगः, यत्पु. नों सत्यं नापि मृषा भवति तदसत्याभूषा, अत्र विप्रतिपत्तौ सत्यां वस्तु प्रतिष्ठापयितु मिच्छया सर्वज्ञाज्ञानुसारेण विकल्पं करोति यथा 'अस्तिजीवः सदसद्रूपः' इति, तत खलु सत्यं व्यपदिश्यते आराधकलात, यत्पुन विप्रतिपत्तौ सत्यां वस्तु प्रतिष्ठापयितमिच्छयाऽपि सर्वज्ञाज्ञाविरुद्धं विकल्पं करोति-यथा 'जीवो नास्ति, एकान्त नित्योवाऽस्ति' इत्यादि तदसत्यं भवति विराधकत्वात्, किन्तु यत् पुनर्वस्तुप्रतिष्ठापयितु मिच्छामन्तरापि स्वरूपमात्रपर्यालोचनपरं वाक्यं प्रयुज्यते-यथा जिनदत्तात् पट आनेतव्यः, 'ग्रामो गन्तव्यः' इत्यादि, तद् असत्य मृषा व्यपदिश्यते तस्य स्वरूपमात्रपर्यालोचनपरखात्, पूर्वोक्तलक्षणं भी है, किन्तु व्यवहारनय का आश्रय लेकर ऐसा सोचा है, वास्तव में ऐसा सोचना असत्य है' क्योंकि वस्तु वैसी है नही जैसी सोची गई है । अतएव इसे सत्यमृषामनः प्रयोग कहते हैं । जो सत्य भी न हो और असत्य भी न हो, ऐसा मनोव्यापार असत्यामृषामनःप्रयोग कहलाता है। विवाद होने पर वस्तुतत्व की सिद्धि के लिए सर्वज्ञ की आज्ञा के अनुसार विकल्प करता है, जैसे'जीव है और सतू-असत् रूप है ।' यह सत्यमनःप्रयोग कहलाता है, क्योंकि वह आराधक है । जो विवाद होने पर वस्तु की प्रतिष्ठा करने की इच्छा होने पर भी सर्वज्ञ की आज्ञा के विरुद्ध विकल्प करता है, जैसे-'जीव नहीं है, अथवा जीव एकान्त नित्य है।' वह विराधक होने के कारण असत्य है। किन्तु वस्तु की सिद्धि की इच्छा के विना भी स्वरूप मात्र का पर्यालोचक करने वाले वाक्य का प्रयोग किया जाता है, जैसे-'जिनदत्त से पट लेआना' अथवा 'गांय जाना' इत्यादि, वह असत्यमृषा कहलाता है, क्योंकि वह स्वरूप मात्र का पर्यालोचन પરંતુ વ્યવહાર નયને આશ્રય લઈને એવું વિચાર્યું છે. વાસ્તમાં એવું વિચારવું અસત્ય છે, કેમકે વસ્તુ તેવી છે નહીં, કે જેવી વિચારેલી છે. તેથી તેને સત્ય મૃષા મન પ્રયોગ કહે છે, જે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એ મને વ્યાપાર અસત્યામૃષા મનઃ પ્રયાગ કહેવાય છે. વિવાદ થતાં વસ્તુતત્વની સિદ્ધિને માટે સર્વજ્ઞની આજ્ઞા અનુસાર વિકલ્પ કરે છે. જેમકે–જીવ છે અને સત્ અસત્ રૂપ છે. આ સત્ય મનઃ પ્રવેગ કહેવાય છે, કેમકે તે આરાધક છે. જે વિવાદ થતાં વસ્તુની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થતાં પણ સર્વજ્ઞની આજ્ઞાની વિરૂદ્ધ વિકલ્પ કરે છે, જેમકે, “જીવ નથી અથવા જીવ એકાન્ત નિત્ય છે તે વિરાધક હેવાના કારણે અસત્ય છે. કિન્તુ વસ્તુની સિદ્ધિની ઈચ્છા વિના પણ સ્વરૂપ માત્રના પાચન કરનારા વાકયને પ્રવેગ કરાય છે, જેમ-જિનદત્તથી પટ લઈ આવવું અથવા ગામ જવું” ઈત્યાદિ, તે અસત્યામૃષા કહેવાય છે, કેમકે તે સ્વરૂપ માત્રનું પર્યાલચન प्र० १०२ श्री प्रशान। सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy