________________
८०८
प्रज्ञापनासूत्रे णप्पभोगे २' असस्यमनः प्रयोगः २, 'सच्चामोसमणप्पओमे ३' सत्यमृषामनः प्रयोगः ३, 'असचामोसमणप्पओगे ४' असत्यमृषामनः प्रयोगः ४, तत्र सत्सु पदार्थेषु यथावस्थित वस्तु स्वरूपचिन्तनेन साधु-सत्यम्, यथा-सदसद्रपो जीयः शरीरमात्रव्यापी विद्यते इत्यादिरूपेण यथावस्थितवस्तुस्वरूपचिन्तनप्रवणं मनः सत्यमिति व्यपदिश्यते, सत्यञ्च तमनश्चेति सत्पमन स्तस्य प्रयोगो व्यापारः सत्यमनः प्रयोगः, सत्यविपरीतम्-असत्यम्-यथा जीयो नास्ति, 'एकान्त सपो वाऽस्ति' इत्यादिकुकल्पना तत्परं मनः असत्यमुच्यते, असत्पश्च तन्मनति असत्यमनस्तस्य प्रयोगोऽसत्यमनः प्रयोगः, सत्यमृषा-सत्यासत्ये, यथा वटपिप्पलप्लक्षपलाशादिमिश्रितेषु बहुष्वशोकतरुषु सत्सु 'अशोकवनमेवेदम्' इति विकल्पनपरं मनः सत्यमपामनो व्यपदिश्यते, तत्र खलु कतिपया शोकवृक्षाणां सद्रावेन सत्यवम्, तदन्येषाञ्च प्रकार है-(१) सत्यमनःप्रयोग (२) असत्यमनः प्रयोग (३) सत्यमृषामनः प्रयोग (४) असत्यमृषामनः प्रयोग । इनमें सत् पदार्थों में यथायस्थित वस्तुस्वरूप का चिन्तन करके जो साधु हो, यह सत्य, जैसे-स्वरूप से सत् और पररूप से असतू जीय प्राप्त शरीर के परिणाम वाला मन सत्य कहलाता है । सत्य मन के व्यापार को सत्यमनः प्रयोग कहते हैं । जो सत्य में विपरीत हो सो असत्य, जैसे-जीव का अस्तित्व नहीं है, अथवा यह एकान्त रूप से सतू है, इस प्रकार की मिथ्या कल्पनाएं करने में तत्पर मन असत्य कहा जाता है । असत्य मनका प्रयोग अर्थात् व्यापार असत्यमनः प्रयोग है । जो सत्य और असत्य-उभय रूप हो, यह सत्यासत्य, जैसे किसी वन में वड, पीपल, प्लक्ष, पलास आदि अनेक जाति के वृक्ष विद्यमान हों परन्तु अशोक वृक्षों की बहुलता के कारण उसे 'अशोकवन' सोचना। अशोक वृक्षों की विद्यमानता होने से यह सोचना सस्य है किन्तु उनके अतिरिक्त यड, पीपल आदि का सद्भाव होने से असत्य મૃષા મનઃ પ્રયોગ તેમનામાંથી સત્ પદાર્થોમાં યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન કરીને જે સાધુ હોય. તે સત્ય, જેમ-સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ જીવ પ્રાપ્ત શરીરના પરિણામવાળે છે, ઈત્યાદિ રૂપથી યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિન્તન કરનાર મન સત્ય કહેવાય છે. સત્ય મનના વ્યાપારને સત્ય મનઃ પ્રવેગ કહેવાય છે.
જે સત્યથી વિપરીત હોય તે અસત્ય, જેમકે-જીવનું અસ્તિત્વ નથી, અથવા તે એકાન્ત રૂપે સત્ છે, આવા પ્રકારની મિથ્યા કપનાઓ કરવામાં તત્પર મન અસત્ય કહે વાય છે. અસત્ય મનને પ્રયોગ અર્થાત્ વ્યાપાર અસત્ય મનઃ પ્રયોગ છે.
જે સત્ય અને અસત્ય–ઉભય રૂપ હોય તે સત્યાસત્ય, જેમકે કઈ વનમાં વડ, પીપળા પ્લેક્ષ, પલાશ આદિ અનેક જાતિના વૃક્ષ વિદ્યમાન છે, પરંતુ અશોક વૃક્ષની વિપુલતાને કારણે તેને અશોક વન કહેવું. અશોક વૃક્ષની વિદ્યમાનતા હોવાથી એમ વિચારવું તે સત્ય છે કિન્તુ તેમનાથી અતિરિક્ત વડ, પીપળ આદિને સદ્ભાવ હોવાથી અસત્ય પણ છે,
श्री प्रशान। सूत्र : 3