________________
८१०
प्रज्ञापनासूत्रे सत्यं न भवति नो वा मृषा भवति, किन्तु सर्व पेतद् व्यवहारनयापेक्षया बोध्यम्, अन्यथा विप्रतारणबुद्धिपूर्वकस्यासत्येऽन्तर्भावः सम्भवन्त, अन्यस्य तु सत्येऽन्तभावः, तथाविधासत्यामृषा रूपं मनः असत्यामृषामनस्तस्य प्रयोगोऽसत्याऽमृषामनः प्रयोग इत्यर्थः, ‘एवं वइपओगेऽवि चउहा ८' एवम्-मनःप्रयोग इव वचःप्रयोगोऽपि चतुर्धा-चतुर्विधो भवति, तद्यथा-सत्यवचः प्रयोगः १, मृषावचः प्रयोगः २, सत्यम्पावचः प्रयोगः ३, असत्यामृषावचः प्रयोगः ४, एते च चत्वारः सत्यप्रभृतिवचःप्रयोगाः सत्यप्रभृतिमनः प्रयोगवत् पूर्वोक्तरीत्या भावनीयाः, एवम्-'ओरालियसरीरकायप्पओगे ९' औदारिकशरीरकायप्रयोगःऔदारिकमेव शरीरं तदेव पुद्गलस्कन्धसमुदायात्मकत्वाद उपचीयमानत्वाच्च कायः औदारिकशरीरकाय स्तस्य प्रयोगः-औदारिकशरीरकायप्रयोगः, अयं खलु तिर्यग्योनिकस्य मनुष्यस्य च पर्याप्तस्य व्यपदिश्यते, ‘ओरालियमीससरीरकायप्पभोगे १०' औदारिकमिश्रकरने वाला है । पूर्वोक्त लक्षण सत्य नहीं है और न मृषा ही है, किन्तु यह सय व्यवहारनय की अपेक्षा समझना चाहिए । अन्यथा यदि ठगने की भावना हो तो उसका समावेश असत्य में होता है । अन्य का अन्तर्भाव सत्य में होता है। इस प्रकार का असत्यामृषा रूप मन असत्यामृषामन है और उसका प्रयोग असत्यामृषामनःप्रयोग कहलाता है।
इसी प्रकार वचनप्रयोग भी चार प्रकार का होता है। यथा-सत्यवचनप्रयोग, मृषावचनप्रयोग, सत्यमृषाचचनप्रयोग और असत्यामृषा वचनप्रयोग। इन चारों प्रकार के वचनप्रयोगों का स्वरूप पूर्योक्त सत्यमनःप्रयोग आदि के समान ही समझलेना चाहिए।
पुद्गलों के स्कंधों का समूह रूप होने से तथा उपचय रूप होने से औदा रिकशरीर ही औदारिकशरीरकाय कहलाता है, उसका प्रयोग औदारिकशरीरकायप्रयोग है । यह तिर्यच और मनुष्य पर्याप्तक के होता है । जो कायप्रयोग કરનાર છે. પૂર્વોક્ત લક્ષણ સત્ય નથી અને મૃષા પણ નથી, કિન્તુ આ બધું વ્યવહાર નયની અપેક્ષાએ સમજવું જોઈએ. અન્યથા યદિ ઠગવાની ભાવના હોય તે તેને સમાવેશ અસત્યમાં થાય છે. અન્યને અન્તર્ભાવ સત્યમાં થાય છે. આ પ્રકારનું અસત્યામૃષા રૂપ મન અસત્યામૃષા મન છે અને તેને પ્રવેગ અસત્યામૃષા મનઃ પ્રવેગ કહેવાય છે.
એજ પ્રકારે વચન પ્રવેગ પણ ચાર પ્રકારના હોય છે. જેમકે, સત્ય વચન પ્રયોગ મૃષા વચન પ્રગ, સત્યમૃષા વચન પ્રયોગ અને અસત્યામૃષા વચન પ્રયોગ આ ચારે પ્રકારના વચન પ્રયોગનું સ્વરૂપ પૂર્વોક્ત સત્યમનઃ પ્રયોગ આદિના સમાનજ સમજી લેવું જોઈએ.
પુદ્ગલેના સક સમૂહુરૂપ હોવાથી તથા ઉપચયરૂપ હોવાથી દારિક શરીર જ ઔદારિક શરીરકાય કહેવાય છે, તેને પ્રગ. ઔદારિક શરીરકાયને પ્રગ છે. આ તિર્યંચ અને મનુષ્ય પર્યાપ્તકને હોય છે, જે કાયDગ ઔદ્યારિક હોય અને
श्री प्रशान। सूत्र : 3