________________
प्रशापनासूत्रे तेजस्कायिकस्य वायुकायिकस्यापि बोध्यम्, 'णवरं पुरेक्खडा नव वा, दस वा'-नबरम्विशेषस्तु पुरस्कृतानि भावीनि द्रव्येन्द्रियाणि नव वा, दश वा, सम्बद्धानि भविष्यन्ति, तथा च पृथिव्यादयोऽनन्तरमुवृत्य मनुष्येषु समुत्पधन्ते सिध्यन्ति च, तत्र योऽनन्तरभवे मनुष्यत्वं प्राप्य सेत्स्यति तस्य मनुष्यभवसम्बन्धीनि द्रव्येन्द्रियाणि अष्टौ भवन्ति, यः पुनरनन्तरमेकं पृथिव्यादिभवं प्राप्य तदनन्तरं मनुष्यो भूत्वा सेत्स्यति तस्य नव द्रव्येन्द्रियाणि भवन्ति, तेजोवायवस्त्वनन्तरमुवृत्त्य मनुष्यत्वं नैवावाप्नुवन्ति, द्वित्रिचतुरिन्द्रियाः पुनरनन्तरमुढत्य मनुष्यत्वं प्राप्नुवन्ति किन्नु न सिध्यन्ति तस्मादेतेषु जघन्येन नव नव द्रव्येन्द्रियाणि वक्तव्यानीति सिद्धम् ‘एवं बेइंदियाण वि'-एवम्-उक्तरीत्या द्वीन्द्रियाणामपि बोध्यम्, ‘णवरं बद्धेल्लगपुच्छाए दोण्णि'-नवरम्-विशेषस्तु बद्रव्येन्द्रिय पृच्छाया उत्तरम्द्वे द्रव्येन्द्रिये स्पर्शनेन्द्रियजिहूवेन्द्रियरूपे बोध्ये, 'एवं तेइंदियास वि'-एवं त्रीन्द्रियस्यापि प्रकार कहनी चाहिए, किन्तु उनकी आगामी द्रव्येन्द्रियां नौ अथवा दस होती हैं, क्योंकि पृथ्वीकायिक आदि उवर्तन करके मनुष्पों में उत्पन्न होते हैं और सिद्ध हो जाते हैं। उनमें से जो अगले भाव में मनुष्यभव पाकर सिद्ध हो जाएगा, उसकी मनुष्यभव संबंधी आठ द्रव्येन्द्रियां होती हैं। जो आगामी एकभव पृथ्वीकाय आदि का करके, तत्पश्चातू मनुष्य होकर सिद्ध होगा, उसकी नौ इन्द्रियां होती हैं। किन्तु तेजस्कायिक और वायुकायिक जीव भर कर मनुष्यभव प्राप्त नहीं करते, द्वीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय जीव अनन्तर आगामी भवमें मनुष्यभव प्राप्त तो कर सकते हैं, किन्तु सिद्धि प्राप्त नहीं कर सकते, अतएव उनकी जघन्य नौ-नौ इन्द्रियां कहनी चाहिए।
द्वीन्द्रियों के विषय में भी ऐसी ही वक्तव्यता समझनी चाहिए। विशेषता यह है कि बद्ध' द्रव्येन्द्रियों को पृच्छ। होने पर दो-स्पर्शनेन्द्रिय ओर रसनेन्द्रियद्रव्येन्द्रियां कहनी चाहिए । त्रोन्द्रियों की वक्तव्यता भो ऐसो ही है । परन्तु પ્રકારે કહેવી જોઈએ, પરંતુ તેમની આગામી ઢબેન્દ્રિય નવ અથવા દશ હોય છે. કેમકે પૃથ્વીકાયિક આદિ ઉદ્વર્તન કરીને મનુષ્યમાં ઉપન્ન થાય છે, અને સિદ્ધ થઈ જાય છે. તેમાંથી જે આગલા ભવમાં મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જશે, તેની મનુષ્ય ભવ સંબંધી આઠ દ્રવ્યેન્દ્રિય હોય છે. જે આગામી એક ભવ પૃથ્વી આદિને કરીને તત્પશ્ચાત્ મનુષ્ય થઈને સિદ્ધ થશે. તેની નવ ઈદ્રિ હોય છે. કિન્તુ તેજસ્કાલિક અને વાયુ કાયિક જીવ મરીને મનુષ્ય ભવ પ્રાપ્ત કરી શકતા નથી અદ્વીન્દ્રિયન્દ્રિય અને ચતુરિન્દ્રિય છ ફરીને પાછા આવનારા ભવમાં મનુષ્યભવ પ્રાપ્ત તે કરી શકે છે, પરંતુ સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શક્તા, તે માટે જ તેમની જઘન્ય નવ નવ ઇન્દ્રિય કહેવી જોઈએ.
હીન્દ્રિયોના વિષયમાં પણ એવી જ વક્તવ્યતા સમજવી જોઈએ. વિશેષતા એ છે કે બદ્ધ દ્રવ્યેન્દ્રિયની પૃચ્છા થતા બે સ્પશનેન્દ્રિય અને રસનેન્દ્રિય-દ્રન્દ્રિયો કહેવી જોઈએ. ત્રીન્દ્રિયેની વક્તવ્યતા પણ એવી જ છે, પરંતુ તેમની બદ્ધ દ્રવ્યક્તિ ચાર સમજવી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩