________________
प्रमेयबोधिनी टीका पद १५ सू० ४ स्पृष्टद्वारनिरूपणम् फासंच बद्धपुढे वियागरे ॥१॥' इति, स्पृष्टं शृणोति शब्दम्, रूपं पुनः पश्यति अस्पृष्टन्तु । गन्धं रसंच स्पर्शश्च बद्धस्पृष्टं व्याकुर्यात्' इति, अष्टमं प्रवेशद्वारं-गौतमः पृच्छति-'पविट्ठाई भंते ! सदाई सुणेइ, अपविट्ठाई सद्दाई सुणेइ ?' हे भदन्त ! किम्-प्रविष्टान्-कर्णकुहरप्राप्तान शब्दान् श्रोत्रेन्द्रियं शृणोति ? किं वा अप्रविष्टन् कर्णकुहराप्तान शब्दान् शृणोति ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'पविट्ठाई सद्दाइं सुणेइ, नो अपविट्ठाई सहाई सुणेइ' प्रविष्ठान्-कर्णकुहरप्राप्तान् शब्दान् शृणोति नो अप्रविष्ठान् कर्णकुइराप्राप्तान् शब्दान् शृणोति ‘एवं जहा पुट्टाणि तहा पविटाणि वि' एवम्-पूर्वोक्तरीत्या यथा स्पृष्टानि शब्दद्रव्यादीनि प्रतिपादितानि तथा प्रविष्टान्यपि शब्दद्रव्यादीनि प्रतिपादयितव्यानीति भावः । तथा च बद्धरूपाणामेव स्पृष्टानां बद्धस्पृष्टपदवाच्यानां गन्धानां परिच्छेदयत्वं घ्राणेन्द्रियाणां वर्तते गन्धादिद्रव्याणां कहना चाहिए । कहा भी है-'श्रोत्रेन्द्रिय स्पृष्ट शब्द को सुनती है, चक्षु अस्पृष्ट रूप को देखती है और शेष तीन इन्द्रियां बद्ध और स्पृष्ट गंध, रस और स्पर्श को ग्रहण करती है। __ गौतमस्वामी-भगवन् ! श्रोत्रेन्द्रिय क्या कर्ण-कुहर में प्रविष्ट शब्दों को सुनती है अथवा कर्ण कुहर में अप्रविष्ट शब्दों को सुनलेती है ?
भगवान्-हे गौतम ! श्रोत्रेन्द्रिय प्रविष्ट अर्थात् कर्ण कुहर में प्राप्त शब्दों को सुनती है, अप्रविष्ट शब्दों को नहीं सुनती। __इस प्रकार जैसे स्पृष्ट के विषय में कहा गया है, उसी प्रकार प्रविष्ट के विषय में भी कहना चाहिए। तात्पर्य यह है कि चक्षुरिन्द्रिय अप्रविष्ट रूप को ग्रहण करती है, घ्राणेन्द्रिय बद्ध-प्रविष्ट गंध को ग्रहण करती है, और जिहवेन्द्रिय तथा स्पर्शनेन्द्रिय भी बद्ध-स्पृष्ट रस एवं स्पर्श को जानती है। क्योंकि गंध आदि के द्रव्य बादर और स्तोक होते हैं तथा घाण आदि इन्द्रियां अभावुक होती એમ કહેવું જોઈએ કહ્યું પણ છે-શ્રોત્રેન્દ્રિય પૃષ્ટ શબ્દને સાંભળે છે, ચક્ષુ અપૃષ્ટરૂપને જુવે છે અને બાકીની ત્રણ ઈન્દ્રિય બદ્ધ અને પૃષ્ટ ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શ્રોત્રેન્દ્રિય શું કર્ણકુહરમાં પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે અથવા, કર્ણકુહરમાં અપ્રવિષ્ટ શબ્દોને સાંભળી લે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! શ્રેગ્નેન્દ્રિય પ્રવિષ્ટ અર્થાત્ કર્ણકુહરમાં પ્રાપ્ત થયેલ શબ્દને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દને સાંભળતી નથી*
જે પ્રકારે જેવું પૃષ્ટના વિષયમાં કહેલું છે, એજ પ્રકારે પ્રવિષ્ટના વિષયમાં પણ કહી લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે ચક્ષુઈન્દ્રિય અપવિષ્ટ રૂપને ગ્રહણ કરે છે. પ્રાણુઈન્દ્રિય બદ્ધ પ્રવિષ્ટ ગંધને ગ્રહણ કરે છે અને જિહેન્દ્રિય તથા સ્પશનેન્દ્રિય પણ બદ્ધ પૃષ્ટ રસ તેમજ સ્પર્શને જાણે છે. કેમકે ગંધ આદિના દ્રવ્ય બાદર અને સ્તક હોય છે તથા પ્રાણ આદિ ઇન્દ્રિયે અભાવુક હોય છે અને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ મન્દ શક્તિવાળી હોય છે. સ્પર્શ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩