________________
प्रमेयबोधिनी टीका पद १५ स० १ इन्द्रियस्वरूपनिरूपणम्
___५८७ एवम् -श्रोत्रेन्द्रियोक्ति रीत्या यावत्-चक्षुरिन्द्रियं, घ्राणेन्द्रियं, जिह्वेन्द्रिय, स्पर्शेन्द्रियश्च बाहल्येन-स्थूलत्वेनाङ्गुलस्यासंख्येयभागपरिमाणं प्रज्ञप्तम्, तथा चोक्तम्-'बाहल्लतो य सव्वाई अंगुल असंखभागं' बाहल्यतश्च सर्वाणि अगुलासंख्यभागमानानि' इति, अथ यदि अङ्गुलस्यासंख्येयभागो बाहल्यं स्पर्शेन्द्रियस्य वर्तते तथा कथं तावत् खड्गारिकाधभिघाते शरीरान्तःवेदनानुभवः ? इति चेदत्रोच्यते-खगिन्द्रियस्य शीतादिस्पर्शविषयत्वेऽपि खड्गारिकाधभिघाते शरीरान्तः केवलं दुःखवेदनस्यैव सत्त्वेन शीतादिस्पर्शवेदनाभावात्, तच्चापि दुःखस्वरूपवेदनं सकलेनापि शरीरेणात्माऽनुभवति, नतु केवलेन स्पर्शनेन्द्रियेण ज्वरादि वेदनविदिति न कश्चिदोषः । तृतीयं विशालद्वार-गौतमः पृच्छति-'सोइंदिए णं भंते ! केवइयं पोहत्तेणं पण्णते ? हे भदन्त ! श्रोत्रेन्द्रियं खलु कियत्परिमाणं पृथुत्वेनविशालत्वेन प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अंगुलस्स असंखेज्जइभागं पोहत्तेणं भी बाहल्य समझना चाहिए। कहा भी है-'बहल्य की अपेक्षा से सभी इन्द्रियां अंगुल के असंख्यातवें भाग प्रमाण वाली हैं। प्रश्न होता है कि यदि स्पर्शेन्द्रिय का बाहल्य अंगुल का असंख्यातवां भाग है तो खड्ग, क्षुरा आदि का आघात लगने पर शरीर के अन्दर वेदना का अनुभव क्यों होता है ? इस प्रश्न का समाधान यह है कि स्पर्शेन्द्रिय शीत आदि स्पर्शो को ही जानती है, जैसे नेत्र रूप को और घ्राण गंध को ही ग्रहण करते हैं। जब खड्ग या क्षुरिका का आघात लगता है तो शरीर में शीतस्पर्श आदि का वेदन नहीं होता, किन्तु दुःख का वेदन होता है। आत्मा दुःख की उस वेदना को सम्पूर्ण शरीर में अनुभव करता है, केवल स्पर्शेन्द्रिय से नहीं, जैसे ज्वर आदि का वेदन सम्पूर्ण शरीर में होता है। अतएव उक्त कथन में कोई दोष नहीं है।
શ્રી ભગવાન-હે ગૌતમ ! શ્રેગેન્દ્રિયનું બાહલ્ય આંગલના અસંખ્યાતમા ભાગ જેટલું કહેલ છે. એ જ પ્રકારે, ચક્ષુઈન્દ્રિય, પ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનું બાહલ્ય समानये.
કહ્યું પણ છે-“બાહની અપેક્ષાએ બધી ઇન્દ્રિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ प्रमाणपाणी छे.'
પ્રશ્ન થાય છે કે-જે સ્પર્શેન્દ્રિયનું બાહલ્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે તે ખડૂગ, અસ્ત્રો વિગેરેને આઘાત લાગવાથી શરીરની અંદર વેદનાને અનુભવ કેમ થાય છે?
એ પ્રશ્નનું સમાધાન એ છે કે સ્પર્શેન્દ્રિય શીત આદિ સ્પર્શને જાણે છે, જેમ આંખ રૂપને અને ધ્રાણ ગંધને જ ગ્રહણ કરે છે. જ્યારે ખગ કે છરીને આઘાત લાગે છે તે શરીરમાં શીત સ્પર્શ આદિનું વેદન થતું નથી, પણ દુઃખનું વદન થાય છે. આત્મા દુઃખની એ વેદનાને સંપૂર્ણ શરીરમાં અનુભવ કરે છે કેવળ સ્પર્શેન્દ્રિયથી નહીં, જેમ જવર આદિનું વદન સંપૂર્ણ શરીરમાં થાય છે. તેથી ઉક્ત કથનમાં કઈ દોષ નથી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩