________________
४१
प्रमैयबोधिनी टीका पद ८ सू. १ संज्ञापदनिरूपणम् वा व्युत्पत्ति बललभ्यमानार्थत्वात् , एवं भयमोहनीयोदयात् भयभीतस्य नयनवदनविकाररोमोद्गमकम्पादिक्रिया 'भयसंज्ञा' इति उच्यते, यथा पुवेदनीयोदयाद् स्त्र्यभिलाषस्वरुप क्रिया 'मैथुनसंज्ञा' इति व्यवह्वियते, एवं लोभोदयात् मुख्य संसारकारणासक्तिपूर्वा सचित्तेतरद्रव्योपादानक्रिया 'परिग्रहसंज्ञा' इत्युच्यते, एवम् मानोदयात् अहङ्कारस्वरूपा दर्पादि परिणति 'मानसंज्ञा' इत्युच्यते, तथा मायावेदनीयोदयात् अशुभसंक्लेशेना मिथ्याभाषणादि क्रिया 'मायासंज्ञा' इन्युच्यते, एवम् लोभवेदनीयोदयात् लालसत्वेन सचित्तेतरद्रव्यग्रहणाभिलाषा 'लोभसंज्ञा' इत्युच्यते, तथा मतिज्ञानावरणीयकर्मक्षयोपशमात् शब्दाद्यर्थविशेषारूप है । इससे 'यह जीव है' ऐसी प्रतीति होती है, अतः 'संज्ञायते जीवोऽयं अनया' यह ब्युत्पत्ति भी घटित हो जाती है।
इसी प्रकार भयमोहनीय के उदय से भयभीत प्राणी के नयन तथा मुख में विकार उत्पन्न होना, कम्पन होना आदि किया भयसंज्ञा है। पुरुषवेद के उदय से स्त्री की अभिलाषा इसी प्रकार स्त्रीवेद के उदय से पुरुष की अभिलापा होना तथा नपुंसकवेद के उदय से दोनों की अभिलाषा होना रूप क्रिया मैथुनसंज्ञा कहलाती है । लोभमोहनीय के उदय से संसार के कारणों से आसक्तिपूर्वक सचित्त एवं अचित्त पदार्थों को ग्रहण करने की किया परिग्रहसंज्ञा है। इसी प्रकार क्रोधमोहनीय के उदय से कोप (गुस्सा) रूप परिणति होना क्रोधसंज्ञा है मानमोहनीय के उदय से अहंकार रूप दर्प आदि की परिणति होना मानसंज्ञा है। मायामोहनीय के उदय से अशुम अध्यवसायपूर्वक मिथ्याभाषण आदि छनपूर्ण क्रिया करना मायासंज्ञा कहलाती है । लोभमोहनीय के उदय से लालची बन कर सचित्त-अचित्त द्रव्यों को प्रहण करने की अभिलाषा होना लोभसंज्ञा है। मतिज्ञानावरणीय कर्म के क्षयोपशम से शब्द आदि के अर्थઆ વ્યુત્પત્તિ પણ ઘટિત થઈ જાય છે.
એ રીતે ભય મેહનીયના ઉદયથી ભયભીત પ્રાણીના નયન તથા મુખમાં વિકાર ઉત્પન્ન થાય, કમ્પન થવું આદિ ક્રિયા ભય સંજ્ઞા છે. પુરૂષદના ઉદયથી સ્ત્રીની અભિલાષા, એજ પ્રકારે સ્ત્રીવેદના ઉદયથી પુરૂષની અભિલાષા થવી તથા નપુંસક વેદ કે તેના ઉદયથી બન્નેની અભિલાષા થવા રૂપ ક્રિયા મૈથુનસંજ્ઞા કહેવાય છે. લેભ મોહ. નીયના ઉદયથી સંસારના કારણોમાં આસક્તિ પૂર્વક સચિત્ત તેમજ અચિત્ત પદાર્થોને ગ્રહણ કરવાની ક્રિયા પરિગ્રહ સંજ્ઞા છે. એ જ પ્રકારે ક્રોધ મેહનીયના ઉદયથી કેપ (ગુસ્સો) રૂપ પરિણતિ થઈ તે ક્રોધ સંજ્ઞા છે. માન મેહનીયના ઉદયથી અહંકાર રૂપ દર્પ આદિની પરિણતિ થવી તે માન સંજ્ઞા છે. માયા મેહનીયના ઉદયથી અશુભ અધ્યવસાય પૂર્વક મિથ્યાભાષણ આદિ છલ પૂર્ણ ક્રિયા કરવી તે માયા સંજ્ઞા કહેવાય છે. લેભ મેહનીયના ઉદયથી લાલચુ બનીને સચિત્ત અને અચિત્ત દ્રવ્યોને ગ્રહણ કરવાની અભિલાષા થવી તે લેભ સંજ્ઞા છે. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી શબ્દ આદિના અર્થ
प्र०६
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩