________________
प्रज्ञापनासूत्रे बाहुल्यं वर्तते इत्येवं वैशिष्टयं प्रतिपादयितु मुपयुक्तरीत्या औदारिकादीनां शरीराणामुपन्यासः कृतः, अथ नैरयिकादीना मुक्तपञ्चशरीरेष्येव यथायोग्यं शरीरं भवतीति प्ररूपयितु माह-'नेरइया णं भंते ! कइ सरीरया पण्णत्ता ?' गौतमः पृच्छति-हे भदन्त ! नैरयिकाणां कति शरीराणि भवन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'तो सरीरया पण्णत्ता' नैरयिकाणां त्रीणि शरीराणि प्रज्ञप्तानि, 'तं जहा-वेउव्विए, तेयए, कम्मए' वैक्रियं, तैजसम्, कार्मणश्च, 'एवं असुरकुमाराणवि जाव थणियकुमाराणं' एवम्-नैरयिकाणामिव असुरकुमाराणामपि वैक्रियं तैजसं कार्मणमित्येतत् त्रितयमेव शरीरं भवति, यावत्-नागकुमाराणां सुवर्णकुमाराणाम् अग्निकुमाराणां विद्युत्कुमाराणाम् उदधिकुमाराणां द्वीपकुमाराणां दिक्कुमाराणां पवनकुमाराणां स्तनितकुमाराणामपि उपर्युक्ता त्रीण्येव शरीराणि भवन्तीति भावः, गौतमः इसी प्रकार वर्गणाओं में औदारिक बर्गणा की अपेक्षा वैक्रिय वर्गणा में प्रदेशों की बहलता होती है, वैक्रिय वर्गणा की अपेक्षा आहारक वर्गणा में, आहारक वर्गणा की अपेक्षा तैजस वर्गणा मे, तैजस की अपेक्षा कार्मण वर्गणा में प्रदेशों की बहलता होती है। इस प्रकार की विशिष्टता का प्रतिपादन करने के लिए उपर्युक्त क्रम से औदारिक आदि शरीरों का उपन्यास किया गया है ।
नारक आदि जीवों के इन पाँच शरीरों में से ही यथायोग्य शरीर होते हैं, यह प्ररूपणा करने लिए कहते हैं
गौतम-भगवन् ! नारकों के कितने शरीर होते हैं ? ।
भगवान्-हे गौतम ! नारकों के तीन शरीर कहे गए हैं, वे इस प्रकार हैंवैक्रिय, तेजस और कार्मण । इसी प्रकार असुरकुमारों के भी यही तीन शरीर पाए जाते हैं, यावत्-नागकुमारों, सुवर्ण कुमारों, अग्नि कुमारों, वियस्कुमारों, उदधि कुमारों, द्वीप कुमारों, दिक्कुमारों, पवन कुमारों और स्तनित कुमारों के भी उपयुक्त तीन शरीर ही होते हैं। એમાં ઔદારિક વર્ગની અપેક્ષાએ ક્રિય વર્ગણામાં પ્રદેશની બહલતા હોય છે, વૈક્રિય વર્ગણાની અપેક્ષાએ આહારક વર્ગણામાં પ્રદેશની બહુલતા હોય છે. આ પ્રકારની વિશેષ તાનું પ્રતિપાદન કરવાને માટે, ઉપર્યુક્ત કમથી મૈદારિક આદિ શરીરમાં ઉપન્યાસ કરેલ છે.
નારક આદિ જેના આ પાંચ શરીરમાંથી જ યથાયોગ્ય શરીર થાય છે. એ પ્રરૂપણા કરવાને માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ નારકના કેટલાં શરીર હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકના ત્રણ શરીર કહેલાં છે, તે આ પ્રકારે-વૈક્રિય. તૈજસ, અને કાર્મણ. એજ પ્રકારે અસુરકુમારના પણ આજ ત્રણ શરીર મળી આવે છે. થાવતુ નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમારે, વિદુકુમાર, ઉદધિમારે, દ્વીપકુમારે, દિકુમારે, પવનકુમારે અને સ્વનિતકુમારના પણ ઉપર્યુક્ત ત્રણ શરીરે જ હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩