________________
प्रज्ञापनासूत्रे अन्न मेदह मेतं नस्थित्ति, विउव्वियं होज्जा,
तंतु अणवठियप्पमाण साइरेगं जोयणसहस्सं वणप्फइयाण' इति,
उदारं नाम विस्तारम्, विशालमिति यद् भणितं भवति कथम् ? सातिरेकयोजनसहस्रमवस्थितप्रमाणमौदारिकम्, अन्यो देह एतादृशो नास्ति इति, अथवामोक्षमाप्तिहेतुखादुदारं प्रधानं बोध्यम् । वैक्रियं भवेत् तत्तु अनवस्थितप्रमाणम्, अवस्थित पुनः पञ्चधनुः शतानि अधः सप्तम्याम्, इदं पुनरवस्थितप्रमाणं सातिरेकं योजनसहस्रं वनस्पतीनाम्' इति, अथवा उदारम् - स्वसमयपरिभाषया मांसास्थिस्नायुमज्जादि संबद्धम्, उदारमेवौदारिकमिति स्वार्थिकः सर्वत्र इकक् प्रत्ययो बोध्यः १ एवम्-विशिष्टा-विलक्षणा, विविधा वा क्रिया विक्रिया तस्यां भवं वैक्रियम्, तथाचोक्तम्-'विविहा विसिट्टगा वा किरिया तीए उ जं भवंत मिह । वेउव्वियंतयं पुण नारंगदेवाणपगईए' ।१। विविधा विशिष्ठा वा क्रिया यहां उसकी अपेक्षा से कथन नहीं किया गया है । कहा भी है-'उदार विस्तार वान् को कहते हैं-अर्थात् जो विशाल हो किन्तु यह कैसे ? इसका उत्तर यह है कि औदारिक शरीर कुछ अधिक एक हजार योजन अवस्थित प्रमाण वाला होता है अन्य किसी भी शरीर का प्रमाण इतना नहीं होता। वैक्रिय इतना बडा हो सकता है किन्तु उसका वह प्रमाण अवस्थित होता है। अर्थात् भवपयंत कायम नहीं रहता। उसका अवस्थित प्रमाण तो सातवीं पृथ्वी में पांच सौ धनुष का है। किन्तु वनस्पतिकायिकों के औदारिक शरीर का एक हजार योजन का प्रमाण भवपर्यत अवस्थित रहता है।'
अथवा ऊपर स्वसिद्धन्त की पभिाषा के अनुसार उदार का अर्थ है-मांस अस्थि, स्नायु एवं मजा आदि से सम्बद्ध । उदार ही औदारिक कहलाता है। सर्वत्र स्वार्थ में 'इक' प्रत्यय होकर औदारिक शब्द निष्पन्न हुआ है।
विशिष्ट विलक्षण, अथवा विविध क्रिया विक्रिया है और उसमें होने જે વિશાલ હોય પણ એ કેવી રીતે ? તેને ઉત્તર એ છે કે, ઔદારિક શરીર કાંઈક અધિક એક હજાર યોજન અવસ્થિત પ્રમાણુવાળા હોય છે. અન્ય કોઈ પણ શરીરનું પ્રમાણ એટલું નથી હોતું. વૈક્રિય એટલા મોટા હોઈ શકે છે કિન્તુ તેનું તે પ્રમાણ અનવસ્થિત હોય છે. અર્થાત્ ભવપર્યને કાયમ નથી રહેતું અવસ્થિત પ્રમાણ તે સાતમી પૃથ્વીમાં પાંચસો ધનુષનું છે. કિન્તુ વનસ્પતિ કાયિકોના ઔદારિક શરીરનું એક હજાર એજનનું પ્રમાણ ભવપર્યત અવસ્થિત રહે છે.
અથવા સ્વસિદ્ધાન્તની પરિભાષાના અનુસાર ઉઠારનો અર્થ છે-માંસ, અસ્થિ, સ્નાયુ તેમજ મજજા આદિથી સમ્બદ્ધ. ઉદાર જ ઔદારિક કહેવાય છે. સર્વત્ર સ્વાર્થમાં રુ પ્રત્યય થઈને ઔદારિક શબ્દ નિષ્પન્ન થયેલ છે.
વિશિષ્ટ વિલક્ષણ અથવા વિવિધ ક્રિયા વિક્રિયા છે અને તેમાં થનાર શરીર વૈક્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩