________________
प्रमेयबोधिनी टीका पद १२ सू. १ शरीरप्रकारनिरूपणम् लिए, वेउब्धिए, आहारए, तेयए, कम्मए' तद्यथा-औदारिकम्, वैक्रियम्, आहारकम्, तैजसम्, कार्मणम्, तत्र उदारम्-प्रधानं तदेव औदारिकम्, प्रधानपञ्चास्य जिनेन्द्रगणधरापेक्षया बोध्यम्, तद्रिनस्यानुत्तरदेवशरीरस्यापि अनन्तगुणहीनखात्, अथबा उदारम्-विस्तारवत, विस्तारवत्ता चास्यावस्थितस्वभावस्य सातिरेकयोजनसहस्रमानत्वात्, वैक्रियस्यापि एतावदवस्थितप्रमाणत्वानुपलम्भात, उत्कर्षेणापि अवस्थितप्रमाणस्य वैक्रियस्य पञ्चधनुःशतप्रमाणखात्, तदपि तावत्प्रमाणं वैक्रियं शरीरमधः सप्तम्यामेव नारकपृथिव्यामुपलभ्यते नान्यत्र, उत्तरवैक्रियस्य योजनलक्षप्रमाणत्वेऽपि आभववर्तिखाभावेन न तदवस्थितत्यम् अतस्तदपेक्षया वक्तुमशक्यत्वात्, तथा चोक्तम्
'ओरालं नाम वित्थरालं विसालं तिजं भणियं होइ ।
कहं ? साइरेग जोयणसहस्समवट्ठियप्पमाणमोरालियं ॥ भगवान उत्तर देते हैं-गौतम ! शरीर पांच कहे गए हैं। वे इस भांति हैं(१) औदारिक (२) वैक्रियक (३) आहारक (४) तैजस और (५) कार्मण । उदार अर्थात प्रधान शरीर को औदारिक कहते हैं। औदारिक शरीर की प्रधानता तीर्थकरों और गणधरों की अपेक्षा समझनी चाहिए । उनके अतिरिक्त अनुत्तर देयों का भी शरीर अनन्तगुणहीन होता है । अथवा उदार का अर्थ है विस्तार वान् । औदारिक शरीर विस्तारवान इस कारण कहलाता है कि वह स्थायी रूप से अतिरेक एक हजार योजन प्रमाण का होता है। वैकिय शरीर का भी इतना अवस्थित प्रमाण नहीं होता, उसका अधिक से अधिक अवस्थित प्रमाण पांच सौ धनुष का ही होता है। यह भी सिर्फ सातवीं नरकभूमि के नारकों में ही पाया जाता हैं अन्यत्र नहीं। यद्यपि उत्तर वैक्रिय शरीर एक लाख योजन तक का होता है, परन्तु वह भवपर्यंत स्थायी नहीं होने के कारण अवस्थित नहीं होता। 1 શ્રી ભગવાન ઉત્તર આપે છે. હે ગૌતમ ! શરીર પાંચ કહેલાં છે. તે આ રીતે છે (१) मोहा२४ (२) वैठिय४ (3) २६१२४ (४) तेस अन (५) म १२ अर्थात् પ્રધાન શરીરને ઔદારિક કહે છે. ઔદારિક શરીરની પ્રધાનતા તીર્થ કરે અને ગણધરોની અપેક્ષાએ સમજવી જોઈએ. તેના સિવાય અનુત્તર દેના પણ શરીર અનન્તગુણહીન હોય છે. અથવા ઉદારને અર્થ છે વિસ્તારવાન્ ઔદારિક શરીર વિસ્તારવાન એ કારણે કહેવાય છે કે તે સ્થાયી રૂપથી સાતિરેક એક હજાર જન પ્રમાણ સુધીના હોય છે. વૈક્રિય શરીરનું પણ એટલું અવસ્થિત પ્રમાણ નથી હોતું. તેનું વધારેમાં વધારે અવસ્થિત પ્રમાણ પાંચસો ધનુષનું જ હોય છે. એ પણ કેવળ સાતમી નરક ભૂમિના નારકમાં જ મળી આવે છે, બીજે નહીં, જે કે ઉત્તર વૈક્રિય શરીર એક લાબ જન સુધીના હોય છે, પરંતુ તે ભવપર્યન્ત સ્થાયી ન હોવાના કારણે અવસ્થિત નથી હોતાં. અહીં તેની અપેક્ષાએ કથન નથી કરાયું. કહ્યું પણ છે કે-ઉદાર વિસ્તારવાનું ને કહે છે–અર્થાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩