________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. १३ यचनस्वरूपनिरूपणम्। भाषाद्रव्याणि गृह्णाति तानि चैव भाषाद्रव्याणि निसृजति तथा च विकलेन्द्रियाः व्यवहारभाषात्वेन गृहीतानि द्रव्याणि तेनैव रूपेण निसृजति ‘एवं एए एगत्तपुहुत्तिया अट्ठदंडगा भाणियव्वा' एवम्-उपर्युक्तरीत्या, एते-पूर्वोक्ताः एकखपृथक्त्वका अष्टौ दण्डकाः, एकेन्द्रियविकलेन्द्रियवर्जिताः नैरयिकादिवैमानिकान्तविषयकाः भणितव्याः-वक्तव्या इति भावः ॥१२॥
॥वचनवक्तव्यता प्रस्तावः ॥ मूलम् - कइविहे गं भंते! वयणे पण्णत्ते? गोयमा ! सोलसविहे वयणे वण्णत्ते, तं जहा-एगवयणे, दुवयणे, बहुवयणे, इस्थिवयणे, पुमवयणे, णपुंसगवयणे, अज्झत्थवयणे, उवणीयवयणे, अवणीयवयणे, उवणीयावणीयवयणे, अवणीयोवणीयवयणे, तीतवयणे, पडुप्पण्णवयणे, अणागयवयणे, पच्चक्खवयणे, परोक्खवयणे, इच्चेइतं भंते ! एगवयणं वा जाव परोक्खययणं वा वदमाणे पण्णवणीणं एसा भासा, ण एसा भासा मोसा ? हंता, गोयमा! इच्चेइतं एगवयणं वा जाव परोक्खवयणं वा, बदमाणे पण्णवणीणं एसा भासा ण एसा भासा मोसा ॥सू०१३॥ करनी चाहिए । अर्थात् द्वीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय जीव भी असत्या मृषा व्यवहार भाषा के रूप में गृहीत द्रव्यों को असत्यमृषा व्यवहार भाषा के रूप में ही निकालते हैं।
उपर्युक्त कथन का संक्षेप में सार यह है कि जिस भाषा के रूप में भाषाव्यों का ग्रहण किया जाता है, उसी भाषा के रूप में उनका त्यागकिया जाता है।
इस प्रकार एकवचन और बहुवचन को लेकर ये आठ दंडक, नैरयिकों से लगाकर वैमानिकों तक से संबंध रखने वाले समझ लेना चाहिए, अर्थात् एक वचन को लेकर चार भाषाओं के चार दंडक और बहुबचन को लेकर चार भाषाओं के चार दंडक समझना चाहिए |सू० १२॥ અથવા સત્યામૃષા ભાષાના રૂપમાં પણ નહીં. તેમાં વિશેષ વાત એ છે કે વિકસેન્દ્રિયોના વિષયમાં પણ પૃચ્છા કરવી જોઈએ. અર્થાતુ-હીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય જીવ પણ અસત્યા મૃષા વ્યવહાર ભાષાના રૂપમાં ગૃહીત દ્રવ્યને અસત્યા મૃષા ભાષાના રૂપમાં જ ત્યાગે છે
ઉપર્યુક્ત કથનને સંક્ષેપમાં સાર એ છે કે જે ભાષાના રૂપમાં દ્રવ્યોનું ગ્રહણ કરાય છે, તે જ ભાષાના રૂપમાં તેમને ત્યાગ કરાય છે.
એ રીતે એકવચન અને બહુવચનને લઈને આ આઠ દંડક નૈરયિકેથી લઈને વૈમાનિકે સુધી સમ્બન્ધ રાખનારા સમજવા જોઈએ, અર્થાત્ એક વચનને લઈને ચાર ભાષાઓના ચાર દંડક અને બહુવચનને લઈને ચાર ભાષાઓના ચાર દંડક સમજવા જોઈએ. સૂ૦ ૧૨ા
श्री प्रशान। सूत्र : 3