________________
प्रमेयबोधिनी टीका पद ११ सू . १२ भाषाद्रव्यनिसर्जननिरूपणम् केवल व्यवहारभाषा एव, एकेन्द्रियेषु भाषैव नास्ति 'एवं पुहुत्तेण वि' एवम्-एकत्ववदेव पृथक्त्वेनापि-नानात्वेनापि बहुत्वेनापि इत्यर्थः एकेन्द्रियविकलेन्द्रियवर्जाः दण्डकाः नैरयिकादि वैमानिक विषयकाः वक्तव्याः, गौतमः पृच्छति-'जीवे णं भंते ! जाई दव्वाइं मोसभासत्ताए गिण्हइ ताई कि सच्चभासत्ताए निसरई' हे भदन्त ! जीवः खलु यानि द्रव्याणि मृषाभाषकतया गृह्णाति तानि किं सत्यभाषकतया निसृजति ? 'मोसभासत्ताए' किंवा मृषाभाषकतया निसृजति ? किंवा-'सच्चामोसमासत्ताए' सत्यमृषाभाषाकतया निसृजति? किं वा'असच्चामोसभासत्ताए निसरइ ?' असत्यमृषाभाषकतया निसृजति ? भगवानाह-'गोयमा !! भाषा के रूप मे गृहीत भाषा द्रव्यों को सत्यभाषा के रूप मे ही त्यागता है, मृषा भाषा के रूप में नहीं, सत्यामृषा भाषा के रूप में नहीं ओर असत्यामृषा भाषा के रूप मे भी नहीं । एकेन्द्रियों को छोड़ने का कारण यह है कि उनमें भाषा का अभाव है, अतएव वे न भाषाद्रव्यों को ग्रहण करते हैं और न त्यागते हैं । विकलेन्द्रियों को छोड़ने का कारण यह है कि उनमें सिर्फ असत्यामृषा भाषा होती है। वे सत्यभाषा के द्रव्यों को न ग्रहण करते हैं, न त्यागते हैं, केवल असत्यामृषा व्यवहार भाषा के द्रव्यों का ही ग्रहण-निसर्ग करते हैं।
उपर्युक्त समस्त कथन जैसे एक बचन में कहा गया है, वैसा ही बहुवचन में भी समझना चाहिए । अर्थात् बहुत जीव, बहुत नारक, बहुत असुरकुमार
आदि भी सत्यभाषा के रूप में गृहीत भाषा द्रव्यों को सत्यभाषा के रूप में ही स्यागते हैं अन्य किसी भाषा के रूप में नहीं त्यागते ।
गौतम-हे भगवान! जीव जिन द्रव्यों को मृषा भाषा के रूप में ग्रहण करता है, उन्हें क्या सत्य भाषा के रूप में निकालता है ? मृषा भाषा के रूप में निकाગૃહીત ભાષા દ્રવ્યોને સત્યભાષાના રૂપમાં ત્યાગે છે, મૃષાભાષાના રૂપમાં નહીં સત્યામૃષા ભાષાના રૂપમાં નહીં અને અસત્યા મૃષા ભાષાના રૂપમાં પણ નહીં. એકેન્દ્રિયોને છોડવાનું કારણ એ છે કે તેમનામાં ભાષાને અભાવ છે, તેથી જ તેઓ નથી ભાષાના દ્રવ્યને ગ્રહણ કરતા અને નથી ત્યજતા વિકસેન્દ્રિયને છોડવાનું કારણ એ છે કે તેમાં ફક્ત અસત્યા મૃષા ભાષા હોય છે. તેઓ સત્યભાષાના દ્રવ્યને નથી ગ્રહણ કરતા, કે નથી ત્યાગ કરતા કેવળ અસત્યા મૃષા-વ્યવહાર ભાષાના દ્રવ્યોનું જ ગ્રહણ–નિસર્ગ કરે છે.
ઉપર્યુક્ત સમસ્ત કથન જેવું એક વચનમાં કહ્યું છે, તેવું જ બહુવચનમાં પણ સમજવું જોઈએ. અર્થાત્ ઘણા જીવ, ઘણું નરક, ઘણા અસુરકુમાર વિગરે પણ સત્ય ભાષાના રૂપમાં ગૃહીત ભાષા દ્રવ્યને સત્ય ભાષાના રૂપમાં જ ત્યાગે છે, બીજી કઈ ભાષાના રૂપમાં નથી ત્યાગતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જીવ જે દ્રવ્યને મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેઓને શું સત્ય ભાષાના રૂપમાં કાઢે છે (ત્યાગે છે) કે મૃષા ભાષાના રૂપમાં ત્યાગે છે?
श्री प्रशान॥ सूत्र : 3