________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. १ भाषापदनिरूपणम्
__२४१ बाऽस्तीत्यादिसत्यापि परपीडोन्पादिका सा विपरीतवस्त्वभिधानात् परपीडाकारणत्वाद्वा मोक्षविराधकत्वाद् विराधनी, विराधनीत्वाच्च मृषा इत्युच्यते, 'आराहणविराहिणी सच्चा मोसा'-आराधनविराधनी सत्यामृषा, या पुनः कस्मिंश्चिन्नगरे ग्रामे वा दशसु दारकेषु उत्पन्नेषु एवमुच्यते यदस्मिन् नगरे अद्य विंशतिः दारका उत्पन्नाः, इति, सा परिस्थूल व्यवहारनयेन आराधनविराधनी भवति, इयश्च दशानां दारकाणां यदुत्पत्ति स्तावता अंशेन संवादनसम्भवादाराधनी, विंशतिः न पूर्यते इत्येतावता अंशेन विसंवादसम्भवाद् विराधनी च भवति, आरा. धनी चासौ विराधनी चेति आराधनविराधनी, आराधनविराधनीत्वाच्च सत्यामृषा इन्युच्यते। 'जा व आराहणी व विराहिणी, वाराडणविगहिणी सा असच्चा मोसा णामं चउत्थी भासा'-या नैव आराधनी, नैव विराधनी, नैवाराधनविराधनी सा असत्यामृषा नाम चतुर्थी भाषा, या पुन नवाराधनी भवति तल्लक्षण संगमाभावात् , नापि विराधनी भवति विपरीत सत्य होने पर भी पर पीडाजनक होती है, वह विपरीत वस्तु का कथन करने के कारण अथवा दूसरे को पीडा उत्पन्न करने के कारण मोक्ष की विराधक होने से विराधनी कहलाती है और विराधनी होने से मृषा है। __ जो भाषा आंशिकरूप में आराधनी और आंशिकरूप में विराधनी हो, वह सत्यमृषा अर्थात् मिश्र भाषा कहलाती है, जैसे किसी ग्राम या नगर में दश बालकों का जन्म होने पर कहना कि-आज यहां वीस बालक जन्मे हैं। दश बालकों का जो जन्म हुआ, इतने अंश में यह भाषा संवादनी है और पूरे वीस बालकों का जन्म न होने से विसंवाद होने के कारण विराधनी है। इस प्रकार आराधन-विराधनी होने से वह सत्यमृषा कहलाती है।
जो भाषा आराधनी भी न हो, विराधनी भी न हो और अराधन विराधनी भी न कही जा सके, वह असत्यमृषा, नामक चौथी भाषा है । तात्पर्य यह है कि जिसमें आराधनी भाषा का लक्षण घटित न हो, जो अयथार्थ पदार्थ का હોય છે, તે વિપરીત વસ્તુનું કથન કરવાના કારણે અથવા બીજાને પીડા ઉત્પન્ન કરવાને કારણે મેક્ષની વિરાધક હેવાથી વિરોધી કહેવાય છે અને વિરાધની હેવાથી મૃષા છે.
જે ભાષા આંશિક રૂપમાં આરધની અને આંશિક રૂપમાં વિરાધની હોય તે સત્યામષા અર્થાત્ મિશ્ર ભાષા કહેવાય છે જેમ કેઈ ગામ કે શહેરમાં દશ બાળકોને જન્મ થતા કહે કે આજ અહીં વીસ બાળકો જમ્યા છે. દશ બાળકોને જન્મ થયે એટલા અંશમાં આ ભાષા સંવાદની છે અને પુરાં વીસ બાળકોને જન્મ ન થવાથી વિસંવાદ હેવાના કારણે વિરાધની છે. આ પ્રકારે આરાધન વિરાધની હોવાથી તે સત્યામૃષા કહેવાય છે.
જે ભાષા આરાધની પણ ન હોય, વિરાધની પણ ન હોય અને આરાધન વિરાધની પણ ન કહી શકાય તે અસત્યા મૃષા નામક ચેાથી ભાષા છે. તાત્પર્ય એ છે કે જેમાં આરાધની ભાષાનું લક્ષણ ઘટિત ન થાય, જે અયથાર્થ પદાર્થનું કથન કરવાવાળી અથવા
प्र० ३१
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩