________________
प्रज्ञापनासूत्रे स्यात्-कदाचित् सत्यामृषा भाषा भवति, स्यात्-कदाचित् असत्याभूषा भवति, उक्ताथै गौतमः पृच्छति-'से केणटेणं भंते ! एवं वुच्चइ-ओधारिणी णं भासा सिय सच्चा, सिय मोसा, सिय सच्चा मोसा, सिय असच्चा मोसा" हे भदन्त ! तत्-अथ, केनार्थेन-कथं तावत् , एवम्उक्तरीत्या उच्यते यत-अवधारणी खलु भाषा स्यात् सत्या, स्यात् मृषा, स्यात् सत्यामृषा, स्यात् असत्यामृषा भवतीति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'आराहिणी सच्चा'आराधनी भाषा सत्या भवति, तथाहि-आराध्यते मोक्षमार्गोऽनया इत्याराधनीतिव्युत्पत्त्या या सर्वज्ञाज्ञानुसारेण भाष्यते अस्त्यात्मा सदसन्नित्यानित्याद्यनेकधर्म कलापालिङ्गित इत्यादि रीत्या सा यथावस्थितवस्तुप्रतिपादिका भाषा सत्योच्यते, आराधनीत्वात , 'विराहिणी मोसा'-विराधनी भाषा मृषा उच्यते, विराध्यते मोक्षमार्गोऽनयेति विराधनीति व्युत्पत्त्या वस्तुप्रतिष्ठापनबुद्धचा सर्वज्ञानाप्राति कूल्येन या भाष्यते यथा नास्ति आत्मा, एकान्तनित्यो और कदाचित् असत्यामृषा होती है।
गौतमस्वामी इसका कारण पूछते हैं-हे भगवन् ! किस हेतु से ऐसा कहा है कि अवधारणी भाषा सत्य, मृषा, सत्यामृषा और असत्यामृषा भी होती है ?
भगवान-हे गौतम ! जो भाषा आराधनी होती है, वह सत्य होती है। जिसके द्वारा मोक्ष मार्ग की आराधना हो अर्थात् जो सर्वज्ञ की आज्ञा के अनुसार बोली जाय, वह भाषा आराधनी कहलाती है, जैसे-आत्मा स्वरूप से सत् है, पररूप से असत् है, द्रव्याथिकनय से नित्य और पर्यायाथिकनय से अनित्य है, इत्यादि अनेक धर्मों के समूह से युक्त है। इस प्रकार से यथार्थ वस्तु का प्रतिपादन करने वाली भाषा सत्य कहलाती है। जिससे मोक्षमाग की विराधना हो वह विराधनी भाषा असत्य होती है। वह अयथार्थ वस्तु को सिद्ध करने के लिए सर्वज्ञ भगवान् की आज्ञा के प्रतिकूल बोली जाती है, जैसे-आत्मा का अस्तित्व नहीं है अथवा आत्मा एकान्त नित्य है, इत्यादि । जो भाषा
શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે ભગવાન્ ! શા હેતુએ એવું કહ્યું છે કે અવધારણ ભાષા સત્ય, મૃષા, સત્યામૃષા અને અસત્યા મૃષા પણ થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જે ભાષા આરાધિની હોય છે તે સત્ય હોય છે. જેના દ્વારા મોક્ષ માર્ગની આરાધના થાય અર્થાત્ જે સર્વજ્ઞની આજ્ઞા અનુસાર બોલાય તે ભાષા આરાધની કહેવાય છે. જેમ આત્મા સ્વરૂપે સત્ય છે. પરરૂપે અસત્ છે, દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. ઈત્યાદિ અનેક ધર્મના સમૂહથી યુક્ત છે. એ પ્રકારથી યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવાવાળી ભાષા સત્ય કહેવાય છે. જેનાથી મોક્ષ માર્ગની વિરાધના થાય તે વિરાધનાની ભાષા અસત્ય હોય છે. તે અયથાર્થ વસ્તુને સિદ્ધ કરવા માટે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાની પ્રતિકૂલ કહેવાય છે, જેમ આત્માનું અસ્તિત્વ નથી અથવા આત્મા એકાન્ત નિત્ય છે. ઈત્યાદિ જે ભાષા સત્ય હોવા છતાં પરપીડા જનક
श्री प्रशान। सूत्र : 3