________________
९००
प्रज्ञापनासूत्रे अवगाहनापेक्षया, स्यात्-कदाचित् कश्चिद् हीनो भवति, स्यात्-कदाचित् कश्चित् तुल्यो भवति, स्यात्-कदाचित्-कश्चिदभ्यधिको भवति तत्र 'जइ हीणे पएसहीणे' यदा हीनो विवक्षित स्तदा प्रदेशहीनो भवति, 'अह अब्भहिए पएस अब्भहिए' अथ यदा अभ्यधिको विवक्षित स्तदा प्रदेशाभ्यधिको भवति, 'ठईए चउट्ठाणवडिए' स्थित्या चतुःस्थानपतितो भवति, 'वण्णगंधरसपज्जवेहिं छट्ठाणवडिए' वर्णगन्धरसपर्यवैः षट्स्थानपतितो भवति, 'सीयफास पज्जवेहि तुल्ले' शीतस्पर्शपयैवैस्तुल्यो भवति, 'उसिणणिद्ध लुक्खफासपज्जवे हिं छट्ठाणडिए' उष्णस्निग्धरूक्षस्पर्शर्यवैः षट्स्थानपतितो भवति, ‘एवं उक्कोसगुणसीए वि' एवम्-जघन्यगुणशीतवदेव, उत्कृष्टगुणशीतोऽपि द्विप्रदेशिकः पुद्गल स्कन्धोऽवसेयः, 'अजहण्णमणुकोसगुणसीए वि एवंचेव' अजयन्यानुत्कृष्टगुणशीतोऽपि द्विप्रदेशिकः स्कन्धः एवञ्चैव-जघन्यगुणशीतवदेव वक्तव्यः, किन्तु-'णवरं सहाणे छट्टठाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्वस्थानेस्वस्थानापेक्षया पदस्थानपतितो भवति, ‘एवं जाव दसपएसिए' एवम्-द्विप्रदे
भी हो सकता है, तुल्य भी हो सकता है और अधिक भी हो सकता है । यदि हीन हो तो एक प्रदेशसे हीन होता है और यदि अधिक हो तो एक प्रदेश से अधिक होता है । स्थिति से चतुःस्थानपतित, वर्ण गंध और रस के पर्यायों से षट्स्थानपतित और शीत स्पर्श के के पर्यायों से तुल्य होता है । उष्ण, स्निग्ध तथा रूक्ष स्पर्श के पर्यायों से षट्स्थानपतित होता है।
इसी प्रकार उत्कृष्टगुण शीत भी समझ लेना चाहिए और मध्यमगुण शीत भी इसी प्रकार जानना चाहिए । मध्यमगुण शीत में विशेषता यह है कि वह स्वस्थान में भी षटूस्थानपतित होता है। त्रिप्रदेशी, चौप्रदेशी, पंचप्रदेशी, छहप्रदेशी, सातप्रदेशी आठ प्रदेशी તુલ્ય પણ થઈ શકે છે અને અધિક પણ થઈ શકે છે. જે હીન હોય તે એક પ્રદેશથી હીન થાય છે. અને જે અધિક હોય તે એક પ્રદેશથી અધિક થાય છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ અને રસના પર્યાયોથી છ સ્થાન પતિત અને શીત સ્પર્શના પર્યાયથી તુલ્ય થાય છે, ઉષ્ણુ સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પર્શના પર્યાથી ષટસ્થાન પતિત થાય છે.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શીત પણ સમજી લેવા જોઈએ અને મધ્યમ ગુણ શીત પણ એજ પ્રકારે જાણવા જોઈએ. મધ્યમ ગુણ શીતમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત થાય છે. એ જ પ્રકારે ત્રિપ્રદેશી ચાર પ્રદેશી, પંચ પ્રદેશ, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નૌ પ્રદેશી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨