________________
૮૮૮
मज्ञापनासूत्रे अवशेषवर्णादि उपरितन चतुःस्पशैश्च शीतोष्ण स्निग्धरूक्षस्पर्शपर्यवैः षट्स्थानपतितो भवति, 'एवं उक्कोसगुणकालएवि' एवम्-जघन्यगुणकालकवदेव उत्कृष्टगुणकालकोऽपि द्विप्रदेशिकपुद्गलस्कन्धः प्रतिपत्तव्यः, 'अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव' अजघन्यानुत्कृष्टगुणकालकोऽपि द्विप्रदेशिक पुद्गलस्कन्धः, एवं चैव-जघन्यगुणकालकवदेव अवगन्तव्यः, किन्तु-'णवरं सहाणे छट्ठाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्वस्थाने षट्स्थानपतितो भवति ‘एवं जाव दसपएसिए' एवम्-जघन्य गुणकालकद्विप्रदेशिकपुद्गलस्कन्धवदेव यावत्-त्रिचतुःपञ्चषट्सप्ताष्टनवदशप्रदेशिको जघन्यगुणकालकः पुद्गधस्कन्धः प्रतिपत्तव्यः, 'णवरं पएसपरिवुडूढी 'नवरम्-पूर्वापेक्षया विशेषस्तु उत्तरोत्तरक्रमेण प्रदेशपरिवृद्धिः कर्त्तअर्थात् शीत, उष्ण, स्निग्ध और रूक्ष स्पर्शो के पर्यायों की अपेक्षा से षट्स्थानपतित होता है । इसी प्रकार उत्कृष्टगुण कृष्ण द्विप्रदेशी स्कंध के विषय में भी समझ लेना चाहिए । मध्यमगुण कृष्ण द्विप्रदेशी स्कंध की प्ररूपणा भी इसी प्रकार करनी चाहिए, मगर उसमें विशेषता यह है कि वह स्वस्थान में षट्स्थानपतित होता है, अर्थात् एक मध्यमगुण कृष्ण द्विप्रदेशी स्कंध दूसरे मध्यमगुण कृष्ण द्विप्रदेशी स्कंध से अनन्तभाग असंख्यातभाग, संख्यातभाग, संख्यातगुण, असं. ख्यातगुण और अनन्तगुण हीनाधिक होसकता है। ___ जघन्यगुण कृष्ण द्विप्रदेशी स्कंध की जैसी प्ररूपणा की गई है, वैसी ही दसप्रदेशी स्कंध तक की प्ररूपणा समझ लेनी चाहिए, अर्थात् त्रिप्रदेशी, चौप्रदेशी, पंचप्रदेशी षट्प्रदेशी, सप्तप्रदेशी, अष्टप्रदेशी नवप्रदेशी और दसप्रदेशी स्कंध की वक्तव्यता द्विप्रदेशी स्कंध
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ ઢિપ્રદેશી સ્કન્ધના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. મધ્યમ ગુણ કૃષ્ણ ઢિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણ પણ એજ પ્રકારે કરવી જોઈએ. પણ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક મધ્યમ ગુણ કૃષ્ણ ઢિપ્રદેશી સ્કન્ધ બીજા મધ્યમ ગુણ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધથી અનન્ત ભાગ અસંખ્યાત ભાગ, સંખ્યાત ભાગ, સંખ્યાતગુણ અસંખ્યાત ગુણ, અને અનન્ત ગુણ હીનાધિક થઈ શકે છે.
જઘન્ય ગુણ કૃણુ ક્રિપ્રદેશી સ્કન્ધની જેવી પ્રરૂપણ કરાએલ છે, તેવી જ દશ પ્રદેશી સ્કન્ધ સુધીની પ્રરૂપણા સમજી લેવી જોઈએ અર્થાત્ ઢિપ્રદેશી, त्रिप्रदेशी, या२ अशी, पांय प्रदेशी, छहेशी, सात प्रदेशी, मा प्रदेशी, નવ પ્રદેશ અને દશ પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા દ્વિદેશી સ્કન્ધના સમાન છે. તેમાં વિશેષતા એ છે કે તેઓમાં ઉત્તરોત્તર પ્રદેશની વૃદ્ધિ કરી લેવી જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨