________________
८०६
प्रज्ञापनासूत्रे
"
त्रिदेशिकोsपि कन्धोऽवसेयः, किन्तु 'नवरं ओगाहणट्टयाए सिय होणे सिय तुल्ले सिय अन्भहिए' नवरम् - पूर्वापेक्षया विशेषस्तु अवगाहनार्थतया - आकारापेक्षया त्रिदेशिकः स्कन्धास्त्रिप्रदेशिकस्कन्धस्य स्यात् कदाचित् हीनः स्यात् कदाचित् तुल्यः स्यात् कदाचित् अभ्यधिको भवेत्, तत्र - 'जइ हीणे पएस हीणे ar' या हीनो विवक्षितस्तदा प्रदेशहीनो वा भवति, द्विप्रदेशहीनो वा भवति, 'अह अन्भहिए पएसमब्भहिए वा दुपए समन्भहिए वा' अथ अभ्यधिको यदा विवक्षितस्तदा प्रदेशाभ्यधिको वा द्विप्रदेशाभ्यधिको वा भवति ' एवं जाव दसपएसिए' एवं - तथैव - त्रिदेशिकव देव, यावत्-चतुः प्रदेशिक पञ्चप्रदेशिकः षट्प्रदेशिकः, सप्तप्रदेशिकः, अष्टप्रदेशिकः, नवप्रदेशिकः, दशप्रदेशिकच स्कन्धः प्रतिपादयितव्यः किन्तु-‘नवरं ओगाहणट्टयाए पएसपरिवुड्डी कायव्वा जाब दसपएसिए' अपेक्षा वह स्यात् ही, स्यात् तुल्य और स्यात् अधिक होता है । अगर हीन हो तो एक प्रदेशहीन अथवा द्विप्रदेशहीन है और यदि अधिक हो तो एकप्रदेशाधिक अथवा द्विप्रदेशाधिक होता है। तात्पर्य यह है कि तीन प्रदेशों का पिण्ड त्रिप्रदेशी स्कंध कहलाता है । वह आकाश के एक प्रदेश में भी रह सकता है, दो प्रदेशों में भी रह सकता है और तीन प्रदेशों में भी रह सकता है। तीन अकाश प्रदेशों से अधिक में उसकी अवगाहना का संभव नहीं है । ऐसी अवस्था में उनकी अवगाहना में यदि हीनता और अधिकता हो तो एक या दो आकाशप्रदेशों की ही हो सकती है अधिक की नहीं हो सकती ।
त्रिप्रदेशी स्कंध के सामान दशप्रदेशी स्कंध तक की वक्तव्यता समझ लेना चाहिए, अर्थात् चार प्रदेशी पांचप्रदेशी, छहप्रदेशी, सातप्रदेशी, आठप्रदेशी, नौप्रदेशी, और दशप्रदेशी, स्कंध की वक्तव्य
સ્યાત્ હીન, સ્યાત્ તુલ્ય, અને સ્યાત્ અધિક થાય છે, અગર હીન હેાય તે એક પ્રદેશ હીન અથવા દ્વિપ્રદેશ હીન થાય છે, અને જો અધિક હાય તા એક પ્રદેશાધિક અથવા દ્વિપ્રદેશાધિક થાય છે, તાત્પ એ છે કે ત્રણે પ્રદેશના પિંડ ત્રિપ્રદેશી સ્કન્ધ કહેવાય છે. તે આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે. એ પ્રદેશમાં પણ રહી શકે છે. અને ત્રણ પ્રદેશમાં પણ રહી શકે છે. આકાશ પ્રદેશોથી અધિકમાં તેની અવગાહનાના સ ંભવ નથી. આ પરિસ્થિતિમાં તેમની અવગાહનામાં જો હીનતા અગર અધિકતા હાય તા એક અગર એ આકાશ પ્રદેશેાની જ હાઇ શકે છે, અધિકની નથી થતી.
ત્રણ
ત્રિપ્રદેશી સ્કન્ધના સમાન દશ પ્રદેશી સ્કન્ધ સુધીની વક્તવ્યતા સમજી લેવી જોઇએ, અર્થાત્ ચાર પ્રદેશી પાંચ પ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી નૌ પ્રદેશી અને દેશ પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા ત્રિપ્રદેશી જેવી સમજવી જોઇએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨