________________
७७१
प्रमेयबोधिनी टीका पद ५ सू११ मनुष्यपर्यायनिरूपणम् ज्ञानी मनुष्यः प्रतिपादितस्तथा मत्यज्ञानी श्रुताज्ञानी मनुष्योऽपि भणितव्यः 'जहा ओहिनाणी तहा विभंगनाणी वि भाणियव्वे' यथा अवधिज्ञानी मनुष्यो भणितस्तथा विभङ्गज्ञानी मनुष्योपि भणितव्यः, 'चक्खुदंसणी अचक्खुदंसणी य जहा आभिणिबोहियणाणी' चक्षुर्दर्शनीमनुष्यः, अचक्षुर्दर्शनी च मनुष्यो यथा आभिनिबोधिवज्ञानी मनुष्यः, प्रतिपादितस्तथैव प्रतिपादयितव्यः, ओहि दंसणी जहा ओहिनाणी' अवधिदर्शनी मनुष्यो यथा अवधिज्ञानी मनुष्यः प्रतिपादितस्तथा प्रतिपादयितव्यः, 'जत्थ नाणा तत्थ अन्नाणा नत्थि' यत्र ज्ञानानि सन्ति तत्र अज्ञानानि न भवन्ति 'जत्थ दंसणा तत्थ णाणावि अन्नाणा वि' यत्र दर्शनानि भवन्ति तत्र ज्ञानान्यपि अज्ञानान्यपि भवन्ति, गौतमः पृच्छति- केवल नाणीणं भंत ! मणुस्साणं केवइया पजवा पण्णत्ता ?' हे भदन्त ! केवलज्ञानिनां मनुष्याणां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' केवलज्ञानिमनुष्याणामनन्ता पर्यवाः प्रज्ञप्ताः, गौतमः लेना चाहिए और जैसी अवधिज्ञानी मनुष्य की वक्तव्यता कही है चैसी ही विभंगज्ञानी मनुष्य की समझ लेनी चाहिए, चक्षुदर्शनी और अचक्षुदर्शनी की प्ररूपणा आभिनिधिकज्ञानी के समान है । अवधिदर्शनी का प्रतिपादन अवधिज्ञानी मनुष्य के सदृश कहलेना चाहिए । यह बात ध्यान में रखना चाहिए कि जहां ज्ञान होते हैं वहां अज्ञान नहीं होते और जहां अज्ञान होते हैं, वहां ज्ञान नहीं होते, क्योंकि दोनों परस्पर विरोधी हैं किन्तु दर्शनों के विषय में यह बात नहीं है। दर्शनों का न ज्ञान के साथ विरोघ है, न अज्ञान के साथ । वे ज्ञान और अज्ञान दोनों के साथ रहते हैं, अतएव जहां दर्शन हैं वहां ज्ञान भी हो सकते हैं और अज्ञान भी हो सकते है। ___ गौतम-हे भगवन् ! केवलज्ञानी मनुष्यों के कितने पर्याय हैं ?
અવધિજ્ઞાની મનુષ્યની વક્તવ્યતા કહી છે તેવીજ વિભંગ જ્ઞાની મનુષ્યની સમજી લેવી જોઈએ, ચક્ષુદશની અને અચક્ષુદનીની પ્રરૂપણા આભિનિધિન જ્ઞાનીના સમાન જ છે, અવધિદશનીનું પ્રતિપાદન અવધિજ્ઞાની મનુષ્યના સમાન જ કહેવું જોઈએ. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં જ્ઞાન હોય છે ત્યાં અજ્ઞાન નથી હોતું અને જ્યાં અજ્ઞાન હોય છે ત્યાં જ્ઞાન નથી હતું. કેમકે બને પરસ્પર વિરોધી છે. પણ દર્શનના વિષયમાં એ વાત નથી. દશનેને ન જ્ઞાન સાથે વિરોધ છે કે ન અજ્ઞાનની સાથે, તે જ્ઞાન અને અજ્ઞાન બનેની સાથે રહે છે. તેથી જ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ હોઈ શકે છે અને અજ્ઞાન પણ હોઈ શકે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! કેવલજ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨