SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू.११ मनुष्यपर्यायनिरूपणम् नपतितो भवति, अजघन्यानुत्कृष्टावगाहनकःसंख्येयवर्षायुष्कोऽपि भवति असंख्येयवर्षायुष्कोपि, तत्र असंख्येयवर्षायुष्कोऽपि गव्युत द्वि गव्यूतोच्छ्यो भवति अतोऽवगाहनापेक्षया चतु:स्थानपतितत्वं भवति, 'ठिईए चउट्ठाणवडिए' स्थित्या -आयुःकर्मानुभवलक्षणस्थित्या, चतुःस्थानपतितो भवति, प्रागुक्तयुक्तेः, 'आइ. ल्लेहिं चउहि नाणेहिं छट्ठाणवडिए' आद्यैश्चतुर्भिः ज्ञानैः-मति श्रुतावधिमनःपर्यवज्ञानलक्षणैः षट्स्थानपतितो भवति, तेषां चतुर्णामपि ज्ञानानां तत्तदृव्यादि सापेक्षतया क्षयोपशमवैचित्र्यतस्तारतम्यसद्भावात् 'केवल नाणपज्ज वेहिं तुल्ले' केवलज्ञानपर्यवैस्तुल्यो भवति, निःशेष स्वावरणक्षयेण प्रादुर्भूतस्य केवलज्ञानस्य है, विशेषता यह है कि अवगाहना कि दृष्टि से चतुस्थानपतित होता है, क्योंकि मध्यम अवगाहना संख्यात वर्ष की आयु वाले की भी हो सकती है और असंख्यात वर्ष की आयु वाले की भी हो सकती है। असंख्यात वर्ष की आयु वाला भी एक या दो गव्यूत की अवगाह. नावाला होता है। अतः अवगाहना की अपेक्षा चतुःस्थानपतित कहा है। स्थिति की अपेक्षा मध्यम अवगाहना वाला चतुःस्धानपतित होता है इस संबंध में युक्ति पहले ही कही जा चुकी है। आदि के चार ज्ञानों अर्थात् मति, श्रुत, अवधि और मनःपर्यव ज्ञानों की अपेक्षा से षट्रस्थानपतित होता है, क्योंकि ये चारों ज्ञान द्रव्य आदि की अपेक्षा रखते हैं तथा क्षयोपशमजन्य हैं और क्षयोपशम में विचित्रता होती है, अतएव उन में तरतमता हीना स्वाभाविक है । वे केवलज्ञान के पर्यायों से तुल्य हैं, क्योंकि समस्त आवरणों के पूर्ण क्षय से उत्पन्न ષતા એ છે કે અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના સંખ્યાત વર્ષની આયુવાળાની પણ હોઈ શકે છે અને અસંખ્યાત વર્ષની આયુવાળાની પણ થઈ શકે છે. અસંખ્યાત વર્ષની આયુવાળા પણ એક અગર બે ગભૂતિની અવગાહનાવાળા હોય છે. તેથી અવગાહનાની અપે. ક્ષાએ ચતુઃસ્થાન પતિત કહેલ છે. સ્થિતિની અપેક્ષાએ મધ્યમ અવગાહનાવાળા ચતુસ્થાન પતિત થાય છે, એ બાબતમાં યુક્તિ આગળ કહી દેવાઈ છે. આદિના ચાર જ્ઞાનમાં અર્થાત મતિ, શ્રુત, અવધિ અને મનઃર્યવ જ્ઞાની અપેક્ષાએ પસ્થાન પતિત થાય છે, કેમકે એ ચારે જ્ઞાન દ્રવ્ય આદિની અપેક્ષા રાખે છે. તથા ક્ષેપશમ જન્ય છે. અને પશમમાં વિચિત્રતા હોય છે. તેથીજ તર. તમતા થાય તે સ્વાભાવિક છે. તેઓ કેવળજ્ઞાનના પર્યાયેથી તુલ્ય છે, કેમકે સમસ્ત આવરણના પૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થવાવાળા કેવળજ્ઞાનમાં કોઈ પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy