________________
प्रज्ञापनासूत्रे परिपूर्णपल्योपमत्रयस्थितिकापेक्षयाऽसंख्येयभागहीनो भवति, तद्भिन्नस्तु तदपेक्षयाऽसंख्येयभागाभ्यधिको भवति, अन्यासां वृद्धिहानीनामनुपलम्भात्, 'दो नाणा, दो अन्नाणा, दो दसणा' द्वे ज्ञाने-मति श्रुतज्ञानरूपे, द्वे अज्ञाने- मत्यज्ञान श्रुताज्ञानरूपे, द्वे दर्शने च भवतः, तत्र कारणन्तु उत्कृष्टावगाहना मनुष्या असंख्येय. वर्षायुषो भवति असंख्येयवर्षायुषाश्चावधिविभङ्गज्ञानासंभवस्तथास्वाभाव्यात्, अतो द्वे एव ज्ञाने द्वे चाज्ञाने भवतः, 'अजहण्णमणुक्कोसोगाहणए वि एवं चेव' अजघन्यानुत्कृष्टावगाहनकोऽपि मनुष्यः एवञ्चैव-अजघन्यानुत्कृष्टावगाहनकस्य मनुष्यस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यो भवति ‘णवरं ओगाहणट्टयाए चउहाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु अवगाहनार्थतया शरीरोच्छ्यरूपतया, चतुःस्थाकी अपेक्षा असंख्यातभागहीन होता है और पूर्ण तीन पल्योपम वाला उसकी अपेक्षा असंख्यातभाग अधिक स्थिति वाला होता है । इनमें अन्य प्रकार की हीनता या अधिकता का संभव नहीं है।
उत्कृष्ट अवगाहना वाले मनुष्य में मति और श्रुत, ये दो ज्ञान और मत्यज्ञान तथा श्रुताज्ञान ही पाये जाते हैं। दर्शन भी उनमें दो ही होते हैं । इसका कारण यह है कि उत्कृष्ट अवगाहना वाले मनुष्य असंख्यात वर्ष की आयुवाले ही होते है और असंख्यात वर्ष की आयु वालों में न अवधिज्ञान हो सकता है और न विभंगज्ञान ही क्योंकि उनका स्वभाव ही ऐसा है। इस कारण उत्कृष्ट अवगाहना वालों में दो ज्ञान और दो अज्ञान ही होते हैं,
मध्यम अवगाहना वालों को वक्तव्यता भी इसी प्रकार समझ लेनी चाहिए, अर्थात् वह द्रव्य की और प्रदेशों की दृष्टी से तुल्य અપેક્ષાએ અસંખ્યાત ભાગ અધિક સ્થિતિવાળા હોય છે. તેમનામાં અન્ય પ્રકારની હીનતી અગર અધિકતાને સંભવ જ નથી.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યમાં મતિ અને શ્રુત એ બને જ્ઞાન અને મત્યજ્ઞાન તથા શ્રુતજ્ઞાન જ મળી આવે છે. દર્શન પણ તેમાં બે જ હોય છે, તેનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય અસંખ્યાત વર્ષની આય વાળા જ હોય છે, અને અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં અવધિજ્ઞાન થઈ શકતું નથી અને વિભંગ જ્ઞાન પણ, કેમકે તેમનો સ્વભાવજ એવો છે. એ કારણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાઓમાં બે અજ્ઞાન જ હોય છે.
મધ્યમ અવગાહનાવાળાઓની વક્તવ્યતા પણ એ પ્રકારે સમજી લેવી જોઈએ અર્થાત્ તે દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે, વિશે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨