________________
২৪
प्रज्ञापनासूत्रे ऽवसेयाः, 'उक्कोसोगाहणए वि एवं चेव' उत्कृष्टावगाहनकोऽपि पञ्चन्द्रियतिर्यग्योनिकः उत्कृष्टावगाहनकस्य पञ्चन्द्रियतिर्यग् योनिकस्य द्रव्यार्थतया तुल्या, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया तुल्यः स्थित्या त्रिस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः षट्स्थानपतितः, किन्तु 'णवरंतिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं छहाणवडिए' नवरं-पूर्वापेक्षया विशेषस्तु त्रिभिमा॑नः-मतिश्रुतावधिलक्षणैः, त्रिभिरज्ञानैः-मत्यज्ञान श्रुताज्ञानविभङ्गज्ञानरूपाज्ञानैश्च षट्स्थानपतितो भवति, तत्रं त्रीणि अज्ञानानि तु एवं रीत्याऽवसेयानि-यस्य योजनसहस्रं शरीरावगाहना भवति स उत्कृष्टावगाहनकः संख्येयवर्षायुष्कः एव भवति पर्याप्तश्च, तस्मात् तस्य त्रीणि अज्ञानानि संभवन्ति, स्थित्यपेक्षयापि चासौ पञ्चन्द्रियतिर्यग्योनिक उत्कृष्टावगाहनकस्विस्थानपतित एव भवति न तु चतुः स्थानपतितः, तस्य षट्रस्थान का विवेचन पहले आ चुका है अतः यहां आवश्यक नहीं
इसी प्रकार उत्कृष्ट अवगाहना वाले की वक्तव्यता भी समझलेनी चाहिए, अर्थात् एक उत्कृष्ट अवगाहना वाले पंचेन्द्रिय तिर्यंच दूसरे उत्कृष्ट अवगाहना वाले पंचेन्द्रिय तियेच से द्रव्य की दृष्टि से प्रदेशां की दृष्टि से तथा अवगाहना की दृष्टि से तुल्य होता है, स्थिति की दृष्टि से त्रिस्थानपतित होता है, वर्ण रस, गंध और स्पर्श के पर्यायों से षट्स्थानपतित होता है । विशेष यह है कि उसमें तीन ज्ञान या तीन अज्ञानका संभव हैं अतएव तीन ज्ञानों और तीन अज्ञानों से षटस्थानपतित होता है। उसमें तीन अज्ञान इस प्रकार जानने चाहिए जिस पंचेन्द्रिय तिर्यंच की अवगाहना एक हजार योजन की होती है, वह उत्कृष्ट अवगाहनावाला कहा जाता है । वह संख्यात वर्ष की आयु वाला और पर्याप्त ही होता है। अतएव उसमें तीन ષટસ્થાનનું વિવેચન પહેલાં આવી ગયું છે. તેથી અહિં કહેવાનું આવશ્યક નથી.
એ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ અર્થાત ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચ બીજા ઉત્કૃષ્ટ અવગાહના વાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દષ્ટિથી પ્રદેશની દષ્ટિથી તથા અવગાહનાની દ્રષ્ટિથી તુલ્ય થાય છે, સ્થિતિની દ્રષ્ટિથી ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ ગંધ રસ સ્પર્શના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે વિશેષ એ છે કે તેમાં ત્રણ જ્ઞાન અગર ત્રણ અજ્ઞાનને સંભવ છે, તેથીજ ત્રણ શાનો અને ત્રણ અજ્ઞાનેથી ષટ. સ્થાન પતિત થાય છે. તેમાં ત્રણ અજ્ઞાન આ રીતે જાણવા જોઈએ જે પંચેન્દ્રિય તિય"ચની અવગાહના એક હજાર એજનની થાય છે, તે ઉત્કૃષ્ટ અવગાહના વાળા કહેવાય છે. તે સંખ્યાત વર્ષની આયુવાળા અને પર્યાપ્ત જ હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨