________________
६४४
प्रज्ञापनासूत्रे केणटेणं भंते ! एवं वुच्चइ-जहण्णठिइयाणं नेरइयाणं अणंता पज्जवा पण्णत्ता' हे भदन्त ! तत्-अथ, केनार्थेन-कथं तावत् , एवम्-उक्तरीत्या, उच्यते यत्जघन्यस्थितिकानां नैरयिकाणाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः ? इति, भगवान् आह-गोयमा !' हे गौतम ! 'जहण्णठिइए नेरइए' जघन्यस्थितिको नैरयिकः 'जहण्णठिइयस्स नेरइयस्स दवट्ठयाए तुल्ले' जघन्यस्थितिकस्य नैरयिकस्य द्रव्याथतया तुल्यो भवति, 'पए सट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यो भवति, 'ओगाहणहयाए च उट्ठाणवडिए' अवगाहनार्थतया चतुःस्थानपतितो भवति, तथा च जगन्यस्थितिको नैरयिको जघन्यस्थितिकस्य नैरयिकान्तरस्य अवगाहनापेक्षया असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो वा भवति, असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येय गुणाभ्यधिको वा भवति, इति भावः,
गौतम-भगवन् ! किस हेतु से ऐसा कहा गया कि जघन्य स्थिति वाले नारकों के अनन्त पर्याय हैं ?
भगवान्-हे गौतम ! जघन्य स्थिति वाला एक नारक जघन्य स्थितिबाले दूसरे नारक से द्रव्य की द्रष्टि से तुल्य होता है, प्रदेशों की दृष्टि से भी तुल्य होता है, मगर अवगाहना की दृष्टि से चतुः स्थान पतित होता है । तात्पर्य यह कि एक जघन्य स्थिति वाला नारक दूसरे जघन्य स्थितिवाले नारक की अपेक्षा अवगाहना में यदि हीन है तो असंख्यात भाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन या असंख्यातगुण हीन होता है। यदि अधिक है तो असंख्यात भाग अधिक, संख्यातभाग अधिक, संख्यातगुण अधिक अथवा असंख्यातगुण अधिक होता है। क्योंकि उस अवगाहना में जघन्य अंगुल
શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ કયા હેતુથી એમ કહ્યું છે કે જઘન્ય સ્થિતિ વાળા નારકોના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ જઘન્ય સ્થિતિવાળા એક નારક જઘન્ય સ્થિતિ વાળા બીજ નારકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય બને છે.
પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય બને છે, પણ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃ સ્થાન પતિત થાય છે. તાત્પર્ય એ છે કે એક જઘન્ય સ્થિતિવાળા નારક બીજી જઘન્ય સ્થિતિવાળા નારકેની અપેક્ષાએ અવગાહનમાં જે હીન હોય તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાતભાગ હીન, સંખ્યાત ગુણહીન અગર અસંખ્યાત ગુણહીન થાય છે. જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. કેમકે એ અવગાહનામાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી લઇને ઉત્કૃષ્ટ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨