SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे णेणं विसेसाहिया, दक्षिणेन-दक्षिणस्थां दिशि विशेषाधिका वानव्यन्तरा देवा भवन्ति, तत्र तेषामतीवाधिक नगरावाससत्वात्, अथदिगनुपातेन ज्योतिष्काणां देवानामल्पबहुत्वं प्ररूपयति-'दिसाणुवाएणं सव्वत्थोवा जोइसिया देवा पुरच्छिमपञ्चत्थिमेणं दिगनुपातेन-दिगपेक्षया सर्वस्तोकाः सर्वेभ्योऽल्पाज्योतिष्का देवाः पौरस्त्यपश्चिमायाश्च भवन्ति तयोदिशोः चन्द्रसूर्यद्वीपेषु उद्यानप्रायेषु अल्पानामेव ज्योतिष्काणां सद् भावात् तेभ्यो-'दाहिणेणं विसेसाहिया' दक्षिणेन दक्षिणस्यां दिशि ज्योतिष्का देवाः विशेषाधिका भवन्ति तत्र विमानानां प्रभूतत्वात् कृष्णपाक्षिकाणां दक्षिणदिग्वर्तित्वाच्चेत्याशयः, तेभ्योऽपि 'उत्तरेणं विसेसाहिया' उत्तरेण-उत्तरस्यां दिशि विशेषाधिका भवन्ति, तत्र मानससरसि बहूनां ज्योतिकाणां क्रीडास्थानसत्वेन क्रीडाव्यापूतानां तेषां नित्यसद्भावात्, मानससरोवर्तिनां मत्स्यादिजलचराणाम् सन्निहितविमानदर्शनेन जातिस्मरणात् किश्चिदव्रतं स्वीकृत्य अशनादिवर्जनंच कृत्वा कृतनिदानानां तत्रोत्पादात् उत्तरदिग्यर्तिनो दिशाओं की अपेक्षा ज्योतिष्क देवों का अल्पबहुत्व-दिशा की अपेक्षा सब से कम ज्योतिष्क देव पूर्व और पश्चिम दिशाओं में हैं, क्योंकि इन दिशाओं में चन्द्र-सूर्यद्वीपों में, जो कि उद्यानप्रधान हैं, अल्प ज्योतिष्क देव ही होते हैं, । दक्षिण दिशा में उनकी अपेक्षा विशेषाधिक हैं, क्यों कि दक्षिण में उनके विमान अधिक हैं और कृष्णपाक्षिक दक्षिण में ही रहते हैं । उत्तर दिशा में उनसे भी विशे षाधिक हैं, क्योंकि उत्तर में मानस सरोवर में ज्योतिष्क देवों के क्रीडास्थल बहुत हैं और क्रीडा में निरत होने के कारण वहां ज्योतिष्क देव सदैव रहते हैं। मानस सरोवर के मत्स्य आदि जलचर अपने निकटवर्ती विमानों को देखकर जातिस्मरण ज्ञान प्राप्त कर ઉત્તરની અપેક્ષાએ દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે દક્ષિણ દિશામાં તેમના નગરાવાસ અત્યધિક છે. દિશાની અપેક્ષાએ જતિષ્ક દેનું અ૮૫ બહત્વ-દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા તિષ્ક દેવ પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં છે, કેમકે એ દિશાઓમાં ચન્દ્ર સૂર્ય દ્વીપમાં કે જે ઉદ્યાન પ્રધાન છે અલપ જ્યોતિષ્ક દેવ હોય છે. દક્ષિણ દિશામાં તેમની અપેક્ષાએ વિશેષાધિક છે, કેમકે દક્ષિણમાં તેમના વિમાન અધિક છે અને કૃષ્ણ પાક્ષિક દક્ષિણમાં જ રહે છે. ઉત્તર દિશામાં તેમનાથી પણ વિશેષાધિક છે કેમકે ઉત્તરમાં માનસ સરોવરમાં તિષ્ક દેના કીડા સ્થાન ઘણું છે અને કીડામાં નિરત રહેવાના કારણે ત્યાં તિષ્ક દેવ સદૈવ રહે છે. માનસ સરોવરના મત્સ્ય આદિ જલચર પિતાના નજીકના વિમાનેને જોઈને જાતિ સમરણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy