________________
प्रज्ञापनासूत्रे
टीका-अत्रेदं बोध्यम्- अपर्याप्तकावस्थायां नैरथिकाणामन्तमुहूर्तमात्रं स्थितिसद्भावेन पर्याप्तक।वस्थायाम् अन्तर्मुहूर्त यूनस्थितिः सर्वत्रैव जघन्येन उत्कृष्टेन च बोध्या, अन्यत् सर्व स्पष्टमेव वर्तते इति, शेष व्याख्या निगोदसिद्धा ॥ १ ॥ अतो तूणाई) उत्कृष्ट अन्तर्मुहूर्त्त कम तेतीस सागरोपम की है ।
टीकार्थ - प्रकृत सूत्र में सातों नरक भूमियों में रहने वाले सामान्य नारकों की और फिर अपर्याप्तक तथा पर्याप्तक नारकों की स्थिति पृथक-पृथक प्ररूपित की गई है। इसमें ध्यान देने योग्य यह है कि सभी पृथ्वियों के अपर्याप्त नारकों की स्थिति अन्तर्मुहूर्त ही है, क्योंकि अपर्याप्तक अवस्था अन्तर्मुहूर्त तक ही रहती है, इससे अधिक नहीं । अतएव सामान्य स्थिति में से अपर्याप्त नारकों की अन्तर्मुहूर्त्त काल की स्थिति को कम कर देने से शेष स्थिति पर्यातकों की रह जाती है । जैसे- प्रथम पृथ्वी में सामान्य स्थिति जघन्य दस हजार वर्ष और उत्कृष्ट एक सागरोपम की है' इसमें से अपर्याप्त दशा की अन्तर्मुहूर्त्त की स्थिति कम कर देने पर पर्याप्त अवस्था की जघन्य स्थिति अन्तर्मुहूर्त्त कम दस सागरोपम की और उत्कृष्ट स्थिति अन्तमुहूर्त्त कम एक सागरोपम की होती है। आगे भी सर्वत्र इसी प्रकार समझना चाहिए |
इस संबंध में दूसरी बात ध्यान देने योग्य यह है कि पहले-पहले की भूमि में जो उत्कृष्ट स्थिति है, वही अगली भूमि में जघन्य है । अंतोहुणाई) उत्कृष्ट अन्तर्मुहूर्त गोछा तेत्रीस सागरोपमनी छे.
ટીકા-પ્રકૃત સૂત્રમાં સાતે નરકભૂમિયામાં રહેનારા સામાન્ય નારકની અને વળી અપર્યાપ્તક તથા પર્યાપ્તક નારકાની સ્થિતિ ભિન્ન ભિન્ન રૂપે પ્રરૂપિત કરેલી છે. તેમાં ધ્યાન દેવા ચેાગ્ય એ છે કે બધી પૃથ્વીચેાના અપર્યાપ્ત નારકાની સ્થિતિ અન્તમુહૂત જ છે. કેમકે અપર્યાપ્તક અવસ્થા અન્તર્મુહૂત સુધીનીજ રહે છે. તેથી અધિક નથી હતી. તેથી જ સામાન્ય સ્થિતિમાંથી અપર્યાપ્ત નારકાના અન્તર્મુહૂના કાળની સ્થિતિને ઘટાડવાથી શેષ સ્થિતિ પર્યાપ્તકાની રહે છે. જેમકે પ્રથમ પૃથ્વીમાં સામાન્ય સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ
અને ઉત્કૃષ્ટ એક સાગરાપમની છે. તેમાંથી અપર્યાપ્ત દશાની અન્તર્મુહૂતની સ્થિતિ ઓછી કરી નાખવાથી પર્યાપ્ત અવસ્થાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત એછા દશ સાગરે પમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂત ઓછા એક સાગરાપમની હેાય છે. આગળ પણ બધે આ રીતે સમજવાનુ છે.
૪૮
આ સમ્બન્ધમાં ખીજી વાત ધ્યાન દેવા યાગ્ય એ છે કે પહેલા પહેલાની ભૂમિમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેજ આગળની ભૂમિમાં જઘન્ય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨