________________
प्रमैयबोधिनी टीका पद ३ सू.४० महादण्डकानुसारेण सर्वजीवाल्पबहुत्वम् ४१५ गुणाओ' मानुष्यः-मनुष्यस्त्रियः संख्येयगुणा भवन्ति, तासां मनुष्यापेक्षया सप्तविंशतिगुणाधिकत्त्वात् तथा चोक्तम्-'सत्तावीसगुणा पुणा मणुयाणं तदहियाचेव' सप्तविंशतिगुणाः पुनर्मनुष्याणां तदधिकाश्चैव २, ताभ्योऽपि 'बायरतेउकाइया पज्जत्तया असंखिज्जगुणा' ३, बादर तेजःकायिकाः पर्याप्तकाः असंख्येयगुणा भवन्ति तेषां कतिपयवर्गन्यूनावलिकाधनसमयप्रमाणत्वात् ३, तेभ्योऽपि 'अणुत्तरोववाइया देवा असंखिज्जगुणा' अनुत्तरौपपातिकाः देवाः असंख्येयगुणा भवन्ति तेषां क्षेत्रपल्योपमासंख्येयभागवर्तिनभःप्रदेशराशिप्रमाणत्वात् ४, तेभ्योऽपि 'उवरिमगेविज्जगा देवा संखिज्जगुणा ५' उपरिमत्रिकौवेयका देवाः संख्येयगुणा भवन्ति तेषां बृहत्तरपल्योपमासंख्येयभागवाकाशप्रदेशराशिप्रमाणत्वात् ५, अनुत्तरदेवानां पञ्च विमानसत्त्वेन, उपरितनग्रैवेयकत्रिके तु मनुष्यपुरुषों की अपेक्षा सत्ताईसगुणी और सत्ताईस ज्यादा होती हैं । कहा भी है-मनुष्यस्त्रियां सत्ताईसगुणी और सत्ताईस अधिक होती हैं । (२) मनुष्यस्त्रियों की अपेक्षा बादर तेजस्कायिक पर्याप्त जीव असंख्यातगुणा अधिक होते हैं, क्योंकि वे कतिपय वर्ग कम
आवलिकाधन समय प्रमाण हैं । (३) उनकी अपेक्षा अनुत्तरोपपातिक देव असंख्यातगुणा अधिक हैं, क्योंकि वे क्षेत्र पल्योपम के असंख्यातवें भागवती आकाश प्रदेशों की राशि के बराबर हैं । (४) उनकी अपेक्षा ऊपरी तीन ग्रैवेयकों के देव संख्यातगुणा अधिक हैं, क्योंकि वे बृहत्तर (अधिक बडे) पल्योपम के असंख्यातवें भाग में रहे हुए आकाशप्रदेशों की राशि के बराबर हैं । अनुत्तर देवों के सिर्फ पांच विमान हैं, किन्तु ऊपर के तीन ग्रैवेयकों में सौ विमान हैं और તેમનાથી સંખ્યાતગણી અધિક છે, કેમકે તેઓ મનુષ્ય પુરૂષોની અપેક્ષાએ સત્તાવીસ ગણી અને સત્તાવીસ અધિક હોય છે. કહ્યું પણ છે-મનુષ્ય સ્ત્રીઓ સત્તાવીસ ગણી અને સત્તાવીસ અધિક હોય છે, (૨) મનુષ્ય સ્ત્રીઓની અપે. ક્ષાએ બાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ અસંખ્યાત ગણ અધિક થાય છે, કેમકે તેઓ કતિય વર્ગ ઓછા આવલિકા ઘન સમય પ્રમાણ છે. (૩) તેમની અપેક્ષાએ અનુત્તરપાતિક દેવ અસંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ ક્ષેત્ર પપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૪) તેમની અપેક્ષાએ ઊપરના ત્રણ રૈવેયકના દેવ સંખ્યાતગણું અધિક છે, કેમકે તે બહત્તર (અધિકથી) પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહિને આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. અનુત્તર દેવેના ફકત પાંચ વિમાન છે, પરન્ત ઉપરના ત્રણ ગ્રેવેયકમાં વિમાન છે અને પ્રત્યેક વિમાનમાં અસંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨