________________
प्रज्ञापनासूत्रे विमानशतसत्त्वेन प्रतिविमानश्चासंख्येयदेवानां सत्त्वात् अधोऽधोवर्निविमानेषु देवानां प्रभूतत्वेन अनुत्तरौपपातिकदेवेभ्यो बृहत्तरक्षेत्रपल्योपमासंख्येयभागवाकाशप्रदेशराशिप्रमाणानाम् उपरितनत्रिकौवेयकदेवानां संख्येयगुणत्वात् एवमुत्तरत्रापि, तेभ्योऽपि 'मज्झिमगेविज्जगा देवा संखिज्जगुणा ६' मध्यमत्रिकग्रैवेयका देवाः संख्येयगुणा भवन्ति, तेभ्योऽषि-'हिटिमगेविजगा देवा संखिज्जगुणा ७' अधस्तनत्रिकगैवेयका देवाः संख्येयगुणा भवन्ति, तेभ्योऽपि-'अच्चुए कप्पे देवा संखिजगुणा ८' अच्युते कल्पे देवाः संख्येयगुणा भवन्ति, तेभ्योऽपि 'आरणे कप्पे देवा संखिज्जगुणा' ९' आरणे कल्पे देवाः संख्येयगुणा भवन्ति, आरणाच्युतकल्पयोः समश्रेणिकयोः समानविमानसंख्यकत्वेऽपि कृष्णपाक्षि. काणां बाहुल्येन दक्षिणस्यां दिशि तथा स्वाभाव्यात् समुत्पादेन उत्तरस्यां तथोत्पादाभावेन कृष्णपाक्षिकाणां बहुत्वात् शुक्लपाक्षिकाणाञ्च स्तोकत्वात् अच्युतप्रत्येक विमान में असंख्यात देव रहते हैं। नीचे-नीचे के विमानों में अधिक-अधिक देव होते हैं, अतएव अनुत्तर विमानों की अपेक्षा ऊपरी तीन ग्रैवेयकों के देव संख्यातगुणा अधिक हैं । आगे भी इसी प्रकार समझ लेना चाहिए । (५) ऊपरी अवेयकों के देवों से मध्यम अवेयकों के देव संख्यातगुणा अधिक हैं (६) मध्यम अवेयकों के देवों की अपेक्षा निचले तीन ग्रैवेयकों के देव संख्यातगुणा अधिक हैं। (७) उनकी अपेक्षा अच्युत कल्प के देव संख्यातगुणा हैं । (८) अच्युतकल्प की अपेक्षा आरणकल्प में देव संख्यातगुणा अधिक हैं। यद्यपि आरण और अच्युतकल्प समानश्रेणी में स्थित हैं और दोनों की विमान संख्या बराबर है, तथापि स्वभावतः कृष्णपक्षी जीव प्रायः दक्षिणदिशा में उत्पन्न होते हैं, उत्तरदिशा में उतने नहीं उत्पन्न होते और દેવ રહે છે. નીચે નીચેના વિમાનમાં અધિક-અધિક દેવ હોય છે, તેથી જ અનુત્તર વિમાનની અપેક્ષાએ ઊપરના ત્રણ ગ્રેવેયક દેવ સંખ્યાતગણ અધિક છે. આગળ પણ એ જ રીતે સમજી લેવું જોઈએ. (૫) ઊપરના પ્રિયક દેવોથી મધ્યમ વૈવેયક દેવે અસંખ્યાતગણ અધિક છે. (૬) મધ્યમ વેયકના દેવેની અપેક્ષાએ નીચલા ત્રણ રૈવેયકના દેવ સંખ્યાતગણ અધિક છે. (૭) તેમની અપેક્ષાએ અચુત કલ્પના દેવ સંખ્યાલગણા છે. (૮) અયુત કપની અપેક્ષાએ આરણ કપમાં દેવ સંખ્યાત ગણું અધિક છે. અદ્યપિ આરણ અને અશ્રુત કપ સમાન શ્રેણિમા સ્થિત છે અને બન્નેની વિમાન સંખ્યા બરાબર છે, તો પણ સ્વભાવથી કૃષ્ણપક્ષી જીવ પ્રાયઃદક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, ઉત્તર દિશામાં નથી ઉત્પન્ન થતા અને કૃષ્ણ પાક્ષિક જીવ શુકલપાક્ષિકની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨