________________
२९८
प्रज्ञापनासूत्रे गुणाओ' तिर्यग्लोके-'तिर्यग्लोकप्रतरवर्तिन्यो वानव्यन्तरदेव्यः संख्येयगुणा भवन्ति वानव्यन्तरदेव विषयप्रागुक्तयुक्तेः।
__ अथ ज्योतिष्काणा मल्पबहुत्वं प्रतिपादयति। खेत्ताणुवाएणं' क्षेत्रानुपातेन-क्षेत्रानुसारेण प्ररूप्यमाणा 'सव्वत्थोवा जोइसिया देवा उड्ढलोए' सर्वस्तोका:-सर्वेभ्योऽल्पाः ज्योतिष्का देवा अर्ध्वलोके-ऊलोकप्रतरसंरपशिनो भवन्ति, मन्दरे कतिपयानां जिनेन्द्रजन्ममहोत्सवादौ कतिपयानाम् अञ्जनदधिमुखेषु अष्टाह्निकार्थम् कतिपयानां मन्दरादिषु क्रीडार्थ गमनसंभवात, तेभ्यः-'उडुलोयतिरियलोए असंखेज्जगुणा' ऊर्ध्वलोकतिर्यग्लोके प्रागुक्तप्रतरद्वये सन्त ज्योतिष्का असंख्येयगुणा भवन्ति, तत्प्रतरद्वयस्य प्रत्यासम्नउनकी अपेक्षा तिर्यग्लोक में संख्यातगुणी हैं। इन के अल्पबहुत्व में वही युक्तियों यथायोग्य समझ लेनी चाहिए जो देवों के सम्बन्ध में कही गई है। ___ज्योतिष्क देवों का अल्पबहुत्व-क्षेत्र के अनुसार सब से कम ज्योतिष्क देव ऊर्ध्वलोक में अर्थात् ऊर्ध्वलाक नामक प्रतर का स्पर्श करनेवाले हैं, क्योंकि कुछ ज्योतिष्क देव तीर्थंकर के जन्ममहोत्सव आदि के अवसर पर मन्दर पर्वत पर जाते हैं, कुछ अंजनपर्वत एवं दधिमुख नामक पर्वत पर अठाई महोत्सव करने जाते हैं और कति पय मन्दर आदि पर क्रीडा करने के निमित्त जाते हैं। ये सब थोडे ही होते हैं। इनकी अपेक्षा ऊर्ध्वलोक-तिर्यग्लोक में असंख्यातगुणा अधिक हैं, क्योंकि ये दोनों प्रतर सन्निकट होने से कोई-कोई ज्योतिष्क अपने स्थान में स्थित रहकर भी इनका स्पर्श करते हैं, कोई वैक्रियसमुदघात करके आत्मप्रदेशों से स्पर्श करते हैं और कोई कोई ऊर्ध्वलोक में વિતિની સંખ્યાતગણી છે. તેના કરતાં તિબ્લેકમાં સંખ્યાતગણી છે. તેઓના અ૫બહુપણામાં એજ યુક્તિ કે જે દેના સબંધમાં કહેવામાં આવેલ છે. તેજ યથાયોગ્ય રીતે સમજી લેવી.
તિષ્ક દેના અલ્પ બહુ પણાનું કથન– ક્ષેત્રના પ્રમાણે સૌથી ઓછા તિષ્ક દેવે ઉર્વલોકમાં અર્થાત્ ઊદ્ધ. લેક નામના પ્રતરેનો સ્પર્શ કરવા વાળા છે. કેમકે કેટલાક જ્યોતિષ્ક દેવો તીર્થકરના જન્મ મહોત્સવ વિગેરે અવસરપર મંદર પર્વત પર જાય છે. કેટલાક અંજની પર્વત પર અને દધિમુખ નામના પર્વત પર અઠાઈ મહેત્સવ કરવા માટે જાય છે. અને કેટલાક મંદર વિગેરે પર્વતેની ઉપર કીડા કરવા નિમિત્તે જાય છે. એ બધા થડાજ હોય છે. તેમના કરતાં ઊર્વીલેક-તિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨