________________
प्रमेययोधिनी टीका पद ३ सू ३० क्षेत्रानुसारेण नैरयिकाद्यल्पबहुत्वम् २७९ ग्रामेषु गर्भव्युत्क्रान्तिकमनुष्यत्वेन या संमूछिममनुष्यत्वेन वा उत्पित्सूनाम्, अधोलोकाद् अधोलौकिकग्रामरूपात् शेषाद् वा मनुष्येभ्यः शेषकायेभ्यो वा तिर्यग्लोके गर्भव्युत्क्रान्तिकमनुष्यत्वेन वा संमूच्छिममनुष्यत्वेन वा समु. पित्सुनाञ्च पूर्वोक्तप्रतरद्वयसंस्पर्शनाद् तेषां बहुतरत्वाच्च तथा स्वस्थानादपि केपाश्चिदधोलौकिकग्रामेषु पूर्वोक्तप्रतरद्वयसंस्पर्शित्वाच्च प्रागुक्तेभ्यः संख्येयगुणत्वं बोध्यम्, तेभ्योऽपि 'उड्ढलोए संखेजगुणा' ऊर्ध्वलोके-ऊर्ध्वलोक प्रतरसंस्पशिनो मनुष्याः संख्येयगुणा भवन्ति, सौमनसादिक्रीडाथ प्रचुरतराणां विद्याधरादीनां गमनागमनसद्भावात्, तेषां च यथासंभवं रुधिरादि पुद्गलयोगात् संमूच्छिममनुष्यसद्भावात्, तेभ्योऽपि-'अहोलोए संखेजगुणा' अधो. लोके-अधोलोकसंस्पशिनो मनुष्याः संख्येयगुणा भवन्ति, अधोलोकस्य स्वस्थानत्वेन बहुत्वसंभवात् तेभ्योऽपि 'तिरियलोए संखेज्जगुणा' तिर्यग्लोकेअधोलोकवर्ती किसी अन्य स्थान से तिर्छलोक में गर्भज अथवा संमूर्छिम मनुष्य के रूप में उत्पन्न होते हुए मनुष्य पूर्वोक्त दो प्रतरों का स्पर्श करते हैं। अतएव इन्हें संख्यातगुणा कहा है । इन की अपेक्षा ऊर्ध्वलोक में अर्थात् ऊर्ध्वलोक के प्रतर को स्पर्श करने वाले मनुष्य संख्यातगुणा अधिक हैं, क्योंकि सौमनस आदि वनों में क्रीडा करने के लिए प्रचुरतर विद्याधरों आदि का गमनागमन होता है और उनके रुधिर आदि पुद्गलों के योग से संमूर्छिम मनुष्यों की उत्पत्ति होती है । इनकी अपेक्षा भी अधोलोक का स्पर्श करने वाले मनुष्य संख्यातगुणा हैं, क्योंकि अधोलोक स्वस्थान होने से अधिकता होना स्वाभाविक है। इनकी अपेक्षा भी तिर्यग्लोक में संख्यातगुणा अधिक મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થઈને, અથવા અલૌકિક ગ્રામોથી અગર અધેલકવતી કે અન્ય સ્થાનથી તિછલેકમાં ગભેજ અથવા સંમૂઈિમ મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થઈને મનુષ્ય પૂર્વોક્ત બે પ્રતને સ્પર્શ કરે છે. તેથીજ તેમને સંખ્યાત ગણું કહ્યા છે. તેમની અપેક્ષાએ ઊર્ધલેકમાં અર્થાત્ ઊલેકના પ્રતરને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણું અધિક છે. કેમકે સૌમનસ આદિ વનમાં કીડા કરવાને માટે પ્રચુરતા વિદ્યાધરો આદિનું આગમન થાય છે અને તેમના રૂધિર આદિ પુદ્ગલેના યેગથી સંમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે. તેમની અપેક્ષાએ પણ અવેલેકને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણા છે, કેમકે અધલેક સ્વસ્થાન હવાથી અધિકતા થવી સ્વાભાવિક છે. તેમની અપેક્ષાએ પણ તિયક લેકમાં સંખ્યાત ગણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨