________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.२६ धर्माधर्मास्तिकायादि जीवाल्पबहुत्वम् २५३ सर्वेभ्योऽपि अल्पः, आकाशास्तिकायो द्रव्यार्थतया भवति, तस्य एकसात् 'से चेव पएसट्टयाए अणंतगुणे' स चैव आकाशास्तिकायः प्रदेशार्यतया अनन्तगुणो भवति, तस्यापरिमितत्वात्, ___ अथ जीवास्तिकायस्य द्रव्यार्थप्रदेशार्थतयाऽल्पबहुत्वादिकम् प्ररूपयति'एयस्स णं भते! जीवत्थिकायस्य दवट्ठपएसट्टयाए' गौतमः पृच्छति-हे भदन्त ! एतस्य खलु जीवास्तिकायस्य द्रव्यार्थप्रदेशार्थतया 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा?' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेपाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम 'सव्वत्थोवे जीवस्थिकाए दवद्वयाए' सर्वस्तोकः-सर्वेभ्योऽल्पो जीवास्तिकायो द्रव्यार्थतया भवति, ‘से चेव पएसट्टयाए असंखेज्जगुणे' स चैव प्रदेशार्थतया असंख्येयगुणो भवति. प्रति नीवं लोकाकाशप्रदेशपरिमाणप्रदेशत्वाद्, से अल्प है, क्योंकि एक है, मगर प्रदेशों की अपेक्षा से वह अनन्तगुणा है अर्थात् उसके प्रदेश अनन्त हैं । तात्पर्य यह है कि द्रव्य से आकाशास्तिकाय एक है और प्रदेशों से अनन्त है, अतः द्रव्य की अपेक्षा प्रदेशों से उसे अनन्तगुणा कहना उचित ही है। __ श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! द्रव्य और प्रदेश की अपेक्षा से जीयास्तिकाय में कौन किससे अल्प, बहुत तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! द्रव्य की अपेक्षा जीवास्तिकाय अल्प है और प्रदेशों की अपेक्षा से असंख्यातगुणा है, क्योंकि एक-एक जीव के लोकाकाश के प्रदेशों के बराबर असंख्यात -असंख्यात प्रदेश हैं।
श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! द्रव्य और प्रदेश અપેક્ષાએ બધાથી અલ્પ છે કેમકે એક છે. પરંતુ પ્રદેશોની અપેક્ષાએ તે અનન્ય ગણે છે અર્થાત્ તેમના પ્રદેશ અનન્ત છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યથી આકાશાસ્તિકાય એક છે અને પ્રદેશ અનન્ત છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશથી તેને અનન્ત ગણું કહેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં કેણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિ કાય અ૮૫ છે અને પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે, કેમકે એક એક જીવના કાકાશના પ્રદેશના બરાબર અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨