________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.१९ आहारकानाहरकजीवाल्पबहुत्वम् २२३ सिद्धविग्रहगत्यापनादीनामेवानाहारकत्वात् , तयाचोक्तम्___'विग्गहगइमावना केवलिणो समुहया अयोगी य । सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा' ॥१॥ विग्रहगतिमापन्नाः केवलिनः समुद्धताश्चायोगिनिश्च । सिद्धाश्चानाहाराः शेषा आहारका जीवाः ॥१॥ इति, तेभ्यः अनाहारकेभ्यः 'आहारगा असंखेज गुणा' आहारका जीवा असंख्येयगुणा भवन्ति, अथ वनस्पति कायिकानामाहारकाणां सिद्धेभ्योऽनन्तत्वात् कथं तेषां नानन्तगुणत्यमिति इतिचेत्रोच्यते-सूक्ष्मनिगोदानां सर्वसंख्ययाप्यसंख्येयतया अन्तर्मुहूर्त समयराशि तुल्यतया च सर्वकालं विग्रहावस्थायित्वोपलब्धेरनाहारकाणामपि अति बहुत्वेन समस्तजीवराश्यसंख्येयभागतुल्यत्वात् तदपेक्षया आहारकाणामसंख्येयगुणत्वमेव नानन्तगुणत्वमिति भावः, ' दारं ' चतुर्दशम् आहारद्वारं समाप्तम् ॥सू० १९॥ रक होते हैं । कहा भी हैं-'विग्रहगति करते हुए जीव, समुद्घात प्राप्त केवली और सिद्ध अनाहारक होते हैं। इनके सिवाय सभी जीव आहारक हैं । अनाहारकों की अपेक्षा आहारक जीव असंख्यात गुणा हैं । यहां प्रश्न किया जा सकता है कि वनस्पतिकायिक आहारक जीव सिद्धों से अनन्तगुणा हैं, अतएव आहारक अनन्तगुणा क्यों नहीं कहे गए ? उत्तर-सूक्ष्म निगोद सब मिल कर भी असंख्यात हैं
और अन्तर्मुहर्त की समयराशि के बराबर हैं, वे सर्वकाल में विग्रहगति प्राप्त रहते हैं, अतएव उनमें अनाहारक भी बहुत अधिक होते हैं, सम्पूर्ण जीच राशि के असंख्यातवें भाग के बराबर होते हैं, अतः उनकी अपेक्षा आहारक जीव असंख्यातगुणा ही हैं, अनन्तगुणा नहीं हैं। चौदहवां आहारद्वार समाप्त ॥१९॥
પણ છે–વિગ્રહ ગતિ કરી રહેલા જીવ, સમુદ્દઘાત પ્રાપ્ત કેવલી અને સિદ્ધ અનાહારક હોય છે, તેમના સિવાય બધા જીવ આહારક છે. અનાહારકોની અપેક્ષાએ આહારક જીવ અસંખ્યાતગણું છે. અહિં પ્રશ્ન કરી શકાય કે વનસ્પકિાયિક આહારક જીવ સિદ્ધથી અનન્ત ગણું છે, તેથી જ આહારક અનન્તગણું કેમ નથી કહેલાં? ઉત્તર-સૂમ નિગોદ બધા મળીને પણ અસંખ્યાત છે અને અન્તમુહૂર્તની સમય રાશિના બરાબર છે, તેઓ બધા કાળમાં વિગ્રહ ગતિ પ્રાપ્ત રહે છે, તેથી જ તેઓમાં અનાહારક પણ ઘણા અધિક હોય છે, સંપૂર્ણ જીવરાશિના અસંખ્યાતમા ભાગના બરાબર થાય છે, તેથી તેઓની અપેક્ષાએ આહારક જીવ અસંખ્યાત ગણું જ છે. અનન્ત ગણું હેતા નથી. ચૌદમું આહાર દ્વારા સમાપ્ત છે ૧૯ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨