________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.१५ ज्ञानाज्ञानवतामल्पबहुत्व बोहियनाणी मुयनाणी दो वि तुल्ला विसेसाहिया' आभिनिबोधिक ज्ञानिनः श्रुतज्ञानिनश्च इमे दो वि तुल्ला विसेसाहिया' विशेषाधिका भवन्ति, संज्ञि. पश्चेन्द्रिय तियायोनिक मनुष्याणामिवावधिज्ञानरहितानामपि कतिपयानामाभिनिबोधिकश्रुतज्ञानसद्भावात् स्वस्थाने तुल्या द्वयेऽपि तुल्याः-परस्परं सदृशा भवन्ति, तथाचोक्तम्___ 'जत्थ मइनाणं तस्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थ मइनाण' यत्र मतिज्ञानं तत्र श्रुतज्ञानं, यत्र श्रुतज्ञानं तत्र मतिज्ञानम्' इति वचनप्रामाण्यात, तेभ्योऽपि 'केवलनाणी अणंतगुणा' केवलज्ञानिनोऽर्हत् सिद्धादयोऽनन्तगुणा भवन्ति, सिद्धानामनन्तखात्, इत्येवं रीत्या ज्ञानिनामल्पबहुत्वं प्रतिपाद्य सम्प्रति तविरुद्धाहै। अवधिज्ञानियों की अपेक्षा आभिनियोधिकज्ञानी और श्रुतज्ञानी विशेषाधिक हैं । तथा ये दोनों परस्पर में तुल्य हैं, क्योंकि जिन मनुष्यों और तिर्यचों को अवधिज्ञान नहीं होता है उन्हें भी आभिनिबोधिक और श्रुतज्ञान हो सकता है । दोनों को बराबर कहने का कारण यह है कि ये दोनों ज्ञान सहचर हैं । कहा भी है-'जहां मतिज्ञान है यहां श्रुतज्ञान है जहां श्रुतज्ञान हैं वहां मतिज्ञान है ।' मतिश्रुतज्ञानियों की अपेक्षा केवलज्ञानी अनन्तगुणा हैं, क्योंकि सिद्ध जीव अनन्त हैं और वे सभी केवलज्ञानी होते हैं।
इस प्रकार ज्ञान की अपेक्षा जीवों का अल्पबहुत्व प्रतिपादन करके अय अज्ञान (मिथ्याज्ञान) की अपेक्षा अल्पबहुत्व दिखलाते हैंપંચેન્દ્રિય તિર્યંચને પણ થાય છે. અવધિજ્ઞાનિયેની અપેક્ષાએ આમિનિ નોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે તથા આ બને પરસ્પરમાં તુલ્ય છે, કેમકે જે મનુષ્ય અને તિર્યંચોને અવધિજ્ઞાન નથી થતું. તેઓને પણ આભિનિધિક અને શ્રુતજ્ઞાન થઈ શકે છે બનેને બરાબર કહેવાનું કારણ આ છે કે એ બને જ્ઞાન સહચર છે. કહ્યું પણ છે-“જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, “જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે, મતિ કૃતજ્ઞાનિની અપેક્ષાએ કેવલજ્ઞાની અનન્તગણુ છે, કેમકે સિદ્ધ જીત્ર અનન્ત છે અને તે બધા કેવલજ્ઞાની હોય છે.
આ રીતે જ્ઞાનની અપેક્ષાએ જીવેનું અલ્પ બહુત પ્રતિપાદન કરીને હવે અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) ની અપેક્ષાએ અપ બહુત્વ દેખાડે છે
શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો હે ભગવન્! મતિઅજ્ઞાની છૂતઅજ્ઞાની અને વિભંગ ની જેમાં કેણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨