________________
प्रमेयबोधिनी टीका पद ३ सू. ७ बादरजीवाल्पबहुत्वम्
१३९
9
यिकादीनामपि पर्याप्तकानां तत्र समावेशात्, अथ समुच्चय बादराणामेव पर्याप्तापर्याप्तानाम् अल्पबहुत्वादिकमाह - 'एएसि णं भंते ! बायराणं पज्जत्तापज्ज - गाणं' हे भदन्त ! एतेषां खलु वादराणाम् - समुच्चयवादरजीवानां पर्याप्ता, पर्याप्तकानां मध्ये 'कयरे कयरेहिंतो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति - 'गोयमा !" हे गौतम ! 'सव्वत्थोवा वायरपज्ज - नया' सर्वस्तोकाः - सर्वेभ्योऽल्पाः, बादरपर्याप्तका भवन्ति, 'बायरअपज्जत्तगा असंखेज्जगुणा' वाय पर्याप्तकाः असंख्येयगुणा भवन्ति, बादरैकैकपर्याप्तनिश्रया असंख्येयानां वादरापर्याप्तकानां समुत्पादात् । तथाचोक्तम्
'पज्जत्तग निस्साए अपज्जत्तगा वकमंति । जत्थ एगो तत्थ नियमा असंअब पूर्वोक्त जीवों के ही पर्याप्तकों और अपर्याप्तकों का अल्पबहुत प्रदर्शित करते हैं
श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! इन बादर जीवों के पर्यातकों और अपर्याप्तकों में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं - हे गौतम! सब से कम पर्याप्त बादर हैं, अपर्याप्त बादर उनसे असंख्यगुणा अधिक हैं, क्यों कि एक-एक पर्याप्त के आश्रय से असंख्यात - असंख्यात बादर अपर्याप्त उत्पन्न होते हैं । कहा भी है- 'पर्याप्तक के आश्रय से अपर्याप्तक उत्पन्त होते हैं । जहां एक पर्याप्तक है, वहां नियम से असंख्यात अपर्याप्त होते हैं । इसी प्रकार पर्याप्तकों की अपेक्षा अपर्याप्तक सभी जगह असंख्यातगुणा कह लेने चाहिए ।
આદિના પણ સમાવેશ થઈ જાય છે.
હવે પૂર્વોક્ત જીવેાના જ પર્યાપ્તક અને અપર્યાપ્તકાનુ... અલ્પ. અહુત્વ
પ્રદર્શિત કરે છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ આદર જીવેાના પર્યાપ્તકા અને અપર્યંતકામાં કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છેડે ગૌતમ ! બધાથી ઓછા પર્યાપ્ત ખાદર છે, અપર્યાપ્ત ખાદર તેમનાથી અસંખ્યાત ગણા અધિક છે, કેમકે એક એક પર્યાપ્ત માત્તરના આશ્રયથી અસંખ્યાત-અસંખ્યાત ખાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, કહ્યું પણ છે કે-પર્યાપ્તકના આશ્રયથી અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે, જ્યાં એક પર્યાપ્તક છે, ત્યાં નિયમથી અસ ંખ્યાત અપર્યાપ્તક થાય છે, એજ પ્રકારે પર્યાપ્તકાની અપેક્ષાએ અપર્યાપ્તક બધી જગ્યાએ અસંખ્યાતગણા કહેવા જોઇએ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨