________________
११५६
प्रज्ञापनासूत्रे
एतावता विपाकोदयमप्राप्तमपि नामपरिगृहीतं भवति, तेन प्रदेशनाम्ना सह निधत्तमायुः प्रदेशनामनिधत्तायुः तथा अनुभावो विपाकः स च प्रकृष्टावस्थो गृह्यते तत्प्रधानं नाम - अनुभावनाम, तथा च यद् यस्मिन् भवे तीव्रविपाकम् नामकर्मानुभूयते यथा नैरयिकायुषि - अशुभवर्णगन्धरसस्पर्शोपघाताना दे यदु : स्वरायशः की दिनामानि तदनुभावनाम, तेन सह निधत्तं निषिक्तं आयुरनुभावनामनिधत्तायुः तत्रायुः कर्मप्राधान्यख्यापनार्थम् जात्यादिना मकर्माणि आयुर्विशेषणानि बोध्यानि, यतो नारकाद्यायुरूदये सति जात्यादिनामकर्मणामुदयो भवति, नान्यथेति आयुषः प्राधान्यं भवति गौतमः पृच्छति - 'नेरइयाणं भंते ! कवि हे आउयबंधे पण्णत्ते' ? नैरयिकाणां खलु भदन्त ! कतिविधः आयुष्यबन्धः प्रज्ञप्तः ? तार्थ यह है कि जो जिसभव में प्रदेशों से भोगा जाता है, वह प्रदेशनाम कहलाता है । इससे विपाकोदय को प्राप्त भी नाम का ग्रहण हो जाता है । उस प्रदेशनाम के साथ निघत्त आयु को प्रदेशनामनिधतायु कहते हैं । अनुभाव का अर्थ विपाक है । यहां प्रकृष्ट अवस्था वाला विपाक ही ग्रहण किया जाता है । उसकी प्रधानता वाला नाम अनुभावनाम है । अतएव जिस भव में जो तीव्र विपाक वाला नामकर्म भोगा जाता है, वह अनुभावनाम कहलाता है, जैसे नरक में अशुभ वर्ण, गंध, रस, स्पर्श उपघात, अनादेय, दुःस्वर अयशः कीर्त्ति आदि । इस अनुभाव नाम के साथ निघत्त आयु अनुभावनामनिधत्तायु कहलाती है। आयु कर्म की प्रधानता प्रकट करने के लिए जाति नाम कर्म आदि भी आयु के विशेषण रूप में कहे गए हैं। क्योंकि नारक आदि की आयु उदय होने पर जातिनामकर्म आदि का उदय होता है अन्यथा नहीं, अतएव आयु की प्रधानता है । છે, તે પ્રદેશનામ કહેવાય છે. તેનાથી વિપાકેયને પ્રાપ્ત નામનુ ગ્રહણ થઈ જાય છે. એ પ્રદેશ નામની સાથે નિધત્ત આયુને પ્રદેશ નામ નિધત્તાયુ કહે છે. અનુભાવના અ વિપાક છે. અહીં' પ્રકૃષ્ટ અવસ્થાવાળા વિપાક જ ગ્રહણ કરાય છે. તેની પ્રધાનતાવાળા નામ અનુભાગ નામ છે તેથી જ જે ભવમાં જે તીવ્ર વિપાકવાળું નામ કમ ભાગવાય છે તે અનુભવ નામે કહેવાય છે, જેમ नरभां अशुभ व गंध, रस, स्पर्श, अपघात, अनाहेयहुःस्वर, अयश डी વિગેરે. આ અનુભાવ નામની સાથે નિધત્ત આયુ અનુભાવ નામ નિધત્તાયુ કહેવાય છે. આયુષ્કર્મની પ્રધાનતા પ્રગટ કરવા માટે જાતિ નામ ક` આદિ પણ આયુના વિશેષણ રૂપમાં કહેવાયેલા છે. કેમકે નારક આદિની આયુના ઉદય થતાં જાતિ નામ ક્રમ` આદિના ઉદય થાય છે, અન્યથા નહિ તેથી જ આયુની પ્રધાનતા છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-હે ભગવન્! નારક જીવાના આયુઅન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨