________________
प्रमेयबोधिनी टीका पद६ सू.१६ आयुबन्धनिरूपणम्
१९५५ त्तायुः स्थितिरायुः कर्मानुभवलक्षणा यावत्तेन भवेन स्थातव्यं तत्प्रधानं नामस्थितिनाम यद् यस्मिन् भवे उदयभागगतमवतिष्ठते तद् गति जाति शरीरपञ्चकादि व्यतिरिक्तम् स्थितिनामबोध्यमित्याशयः, तेन सह निधत्तं-निषिक्तम् आयुः स्थितिनामनिधत्तायुः एवम्-अवगाह ते प्रविशति यस्यां जीवः साऽवगाहनाऔदारिकादिशरीरम् , तस्य नाम-औदारिकादिशरीरनामकर्म अवगाहनानाम तेन सह निधत्तं निषिक्तम् आयुः अवगाहनानामनिधत्तायुः, एवमेव प्रदेशाः कर्मपरमाणु रूपाः, ते च प्रदेशा संक्रमतोऽपि अनुभूयमानाः परिगृह्यन्ते, तत्प्रधानं नामप्रदेशनाम, तथा च यद् यस्मिन् भवे प्रदेशतोऽनुभूयते तत्प्रदेशनामेति फलितम् , देवगति, तद्रूप नामकर्म को गतिनाम कहते हैं उसके साथ निधत्त अर्थात् निषिक्त आयु गतिनामनिधत्तायु कहलाती है। अमुक भव में स्थित रहना स्थिति है, उसकी प्रधानता वाला नाम स्थितिनाम कहलाता है । जो जिस भव में उद्य को प्राप्त रहता है, वह गति, जाति तथा पांचों शरीरों से भिन्न स्थितिनाम समझना चाहिए । उस स्थितिनाम के साथ निधत्त अर्थात् निषक्त आयु को स्थितिनाम निधत्तायु कहते हैं इसी प्रकार जिसमें जीव अवगाहन करे उसे अवगाहना समझना चाहिए ____ अर्थात् औदारिक आदि शरीर । उनका निर्माण करने वाला शरीर नाम कर्म अषगाहनानामकर्म कहलाता है । उसके साथ निधत्त आयु को अवगाहनानामनिधत्त आयु कहते हैं । प्रदेश का अर्थ है कर्मपरमाणु वे प्रदेश संक्रम से भी भोगे जाने वाले ग्रहण किये जाते हैं। उनकी प्रधानता वाला नाम प्रदेशनाम कहलाता है । इस का फलिતરૂપ નામકર્મને ગતિનામે કહે છે. તેની સાથે નિધન અર્થાત્ નિષિત આયુ ગતિ નામ નિધત્તાયુ કહેવાય છે. અમુક ભવમા સ્થિત રહેવું તે સ્થિતિ છે, તેની પ્રધાનતા નામ સ્થિતિનામ કહેવાય છે. જે, જે ભવમાં ઉદયને પ્રાપ્ત રહે છે, તે ગતિ, જાતિ તથા પાંચે શરીરેથી ભિન્ન સ્થિતિ નામ સમજવું જોઈએ. એ સ્થિતિ નામના કર્મની સાથે નિધત અર્થાત્ નિષિક્ત આયુને સ્થિતિનામ નિધત્તાયુ કહે છે. એજ પ્રકારે જેમાં જીવ અવગાહના કરે તેને અવગાહના સમજવી જોઈએ અર્થાત્ ઔદારિક આદિ શરીર તેમને નિર્માણ કરનારા શરીર નામકર્મ અવગાહના નામકર્મ કહેવાય છે. તેની સાથે નિધન આયુને અવગાહના નામ નિધત્તાયુ કહે છે. પ્રદેશને અર્થ છે કર્મ પરમાણુ. તેઓ પ્રદેશ સંક્રમથી પણ ભેગવાતા ગ્રહણ કરાય છે. તેમની પ્રધાનતાવાળા નામ પ્રદેશ નામ કહેવાય છે. તેને ફલિતાર્થ આ છે કે જે, જે ભવમાં પ્રદેશથી ભેગવાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨