________________
प्रमेयबोधिनी टीका पद ६ सू.१५ नैरयिकानां परभविकायुष्यबन्धनि० ११४१ पारभविकायुष्यं जीवा बन्नन्ति ? इति जिज्ञासायां प्ररुपयितुमाह-'नेरइयाणं भंते ! कति भागावसे साउया परभवियाउयं पकरें ति ?' गौतमः पृच्छति, हे भदन्त ! नरयिकाः खलु कतिभागावशेषायुष्काः-कियद् भागावशिष्टायुषः, पारभविकायुष्यं परभवसम्बन्ध्यायुष्यं प्रकुर्वन्ति बध्नन्ति ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'नियमा छम्मासावसेसाउया परभवियाउयं' नियमात्-नियमतः खलु नैरयिकाः षड्मासाववेषायुप्का षड्मासा अवशेषमायु र्येषां ते तथाविधाः पारभविकायुष्यं बध्नन्ति, 'एवं असुरकुमारा वि एवम् नैरयिकोक्तरीत्यैव, असुरकुमारा अपि नियमात् षड्मासावशेषायुष्काः पारभविकायुष्यं बध्नन्ति इति भावः, 'एवं जाव थणियकुमारा' एवम्-नैरयिकोक्तरीत्यैव, यावत्-नागकुमाराः, सुवर्णकुमाराः, अग्निकुमाराः विद्युत्कुमाराः, उदधिकुमाराः, द्वीपकुमाराः, दिक्कुमाराः, पवनकुमें उन की उत्पत्ति हुई। पूर्वभव में आयु का बंध किये विना उत्पत्ति हो नहीं सकती। अतः यह प्रश्न उठना स्वाभाविक है कि वर्तमान में भोगी जाने वाली आयु का कितना भाग वीत जाने पर अथवा कितना भाग शेष रहने पर जीव आगामी भव की आयु का बन्ध करते हैं ? इस प्रकार की जिज्ञासा होने पर सूत्रकार प्ररूपणा करते हैं
गौतम स्वामी प्रश्न करते हैं-भगवन् ! नारक जीव भुज्यमान आयु का कितना भाग शेष रहने पर आगामी भव की आयु बाँधते हैं ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! नियम से छह मास आयु शेष रहने पर नारक जीव अगले भव का बन्ध करते हैं । इसी प्रकार असुर कुमार भी छहमास आयु शेष रहने पर आगामी भव की आयु बांधते हैं । इसी प्रकार नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार विद्युत्कुमार, આયુષ્યને બંધ કરી ચૂક્યા હતા. ત્યાર પછી આગામી ભવમાં તેમની ઉત્પત્તિ થઈ. પૂર્વ ભવમાં આયુને બંધ કર્યા સિવાય ઉત્પત્તિ થઈ જ શકતી નથી. તેથી આ પ્રશ્ન થ સ્વાભાવિક છે કે વર્તમાનમાં ભેગવેલા આયુનો કેટલે ભાગ વીતી જતાં અથવા કેટલે ભાગ શેષ રહેતાં જીવ અગામી ભવના આયુષ્યને બાંધે છે એવા પ્રકારની જીજ્ઞાસા થતાં સૂત્રકાર પ્રરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! નારક જીવ ભૂજ્યમાન આયુષ્યના કેટલા ભાગ શેષ રહેતા આગામી ભવનું આયુષ્ય બાંધે છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે –નિયમથી છ માસ આયુ શેષ રહેતા નારક જીવ આગલા ભવના આયુષ્યને બન્ધ કરે છે. એ જ પ્રકારે અસુરકુમાર છ માસ આયુ શેષ રહેતાં આગામી ભવના આયુને બાંધે છે એ જ રીતે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિફ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨